• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં | New Aadhaar A…

satyasamachar by satyasamachar
January 28, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં | New Aadhaar A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

New Aadhaar App: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ નવી આધાર એપ (Aadhaar App)ને લોન્ચ કરી દીધી છે. એપના લોન્ચિંગ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  UIDAIના અધિકારીઓને એપમાં આપવામાં આવેલી સુવિધા અંગે ચિતાર આપ્યો હતો. હાલમાં જે આધાર એપ છે તેમાં નવું અપડેટ આવ્યું, જેમાં તમે ફોટો, નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને અન્ય વિગતો છુપાવી શકો છો. પરિવારના ઘણા સભ્યોના આધાર કાર્ડને એક જ એપમાં મેનેજ કરવાનું પણ ફીચર્સ આપવામાં આવ્યું છે. આ પ્રકારના 50થી વધુ ફીચર્સ સાથે નવી એપ લોન્ચ કરવામાં આવી છે

આધાર કાર્ડ ધારક વ્યક્તિને જ સંપૂર્ણ કંટ્રોલ

નવી આધાર એપને અનેક સુવિધાઓ યુઝર્સને આપવામાં આવી છે. જેમાં આધાર કાર્ડ ધારક વ્યક્તિને જ સંપૂર્ણ કંટ્રોલ આપવામાં આવ્યો છે. યુઝર્સ જ જાતે જ પસંદ કરી શકશે તે કઈ કઈ વિગતો બતાવવા માંગે છે અને કઈ કઈ નહીં, વિગતોને છુપાવવા માટે એપમાં જ આધાર કાર્ડ ધારકને પસંદગી માટે બોક્સ મળશે, જેમાં યુઝર્સ ચેક અને અનચેક કરી શકશે. આ ઉપરાંત યુઝર્સ પોતાની માહિતી છુપાવી પણ શકે છે અને બતાવી પણ શકે છે.  સાથે જ તેમાં આધાર નંબરને પણ છુપાવી શકાશે. 

ફટાફટ અપડેટ કરી લેજો

એપ જ્યારે ખુલશે ત્યારે યુઝર્સને માત્ર એક QR Code દેખાશે. યુઝર્સ એક ક્લિકમાં જ સંપૂર્ણ વિગતો જોઈ શકશે. નવી આધાર એપ Android અને iOS માટે રિલીઝ કરવામાં આવી છે. જે લોકોના ફોનમાં પહેલાથી જ આધાર એપ છે તેમાં અપડેટ કરવાનું રહેશે. 

શું છે ઉદ્દેશ્ય?

આ ફેરફારથી એ લાખો નાગરિકોને ફાયદો થશે જે સરકારી તેમજ અંગત કાર્યમાં રોજિંદા આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. આ અપડેટ આધાર કાર્ડને કાગળમાંથી ડિજિટલ સ્વરૂપમાં બદલવાનો પ્રત્યન છે. જેનો ઉદ્દેશ્ય ઝડપી ઓળખ વેરિફિકેશન પ્રક્રિયા, સુરક્ષા સાથે કોઈ પણ સ્થળે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવો છે. આનાથી ન માત્ર સમયની બચત થશે પણ ઓળખ સાથે થતી છેતરપિંડી અને ડેટા ફોટોકોપીનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટશે.

Aadhaar Appના નવા વર્ઝનમાં શું છે ખાસ?

1: ડિજિટલ ઓળખ, આધાર કાર્ડ સાથે રાખવાની જરૂરી નહીં.

હવે આધાર કાર્ડ કે તેની નકલ સાથે રાખવાની જરૂર નહીં પડે, તમારા મોબાઈલ ફોનમાં Aadhaar Appમાં બતાવતી ઓળખ જ પ્રમાણિત મનાશે. જે હોટલ, ગેસ્ટ હાઉસ કે અન્ય સ્થળો પર ઓળખને સત્યતા માટે ઉપયોગમાં લઈ શકાશે

2: QR કોડ આધારે થશે ઓળખ

નવા એપમાં QR કોડ સ્કેનિંગની સુવિધા હશે, જેથી માત્ર QR કોડને સ્કેન કરી સરળ રીતે ઓળખની ચકાસણી થઈ શકશે.

3: આધાર એપમાં હવે નીચે મુજબની અપડેટ કરી શકાશે, જેથી સમય અને સરકારી કચેરીના ધક્કા બચશે..

-રહેઠાણ અપડેટ

-મોબાઈલ નંબર અપડેટ

4: ઓનલાઈન આધાર વેરિફિકેશન: આ સુવિધાથી લોકો પોતાનો આધાર નંબર જણાવ્યા કે શેર કર્યા વગર જ પોતાની ઓળખની પુષ્ટિ કરી શકશે. 

5: બાયોમેટ્રિક લોક: યુઝર્સને બાયોમેટ્રિક લોક કરવાની સુવિધા મળશે, જે થકી યુઝર્સ ફિંગર પ્રિન્ટ, ચહેરો (ફેસ), અને આંખનું સ્કેન(આઇરિસ સ્કેન)નો ઉપયોગ રોકવા માટે બાયોમેટ્રિક લોક જાતે જ કરી શકશે. 

6: એપમાં આધાર અંગે પહેલા કરવામાં આવેલા આધાર પ્રમાણીકરણ (આધાર ઓથેન્ટિકેશન)ને પણ ચેક કરી શકાશે.

7: 13 ભારતીય ભાષામાં આધાર એપ ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સુધી સ્થગિત, SIRની કામગીરીને લીધે સરકારનો નિર્ણય

જાણો નવી આધાર એપમાં કેવી રીતે મોબાઈલ નંબર અને એડ્રેસ અપડેટ કરી શકાશે

-આધાર એપમાં લૉગ ઈન કરો

-હોમ સ્ક્રીન પર આધાર ડિટેલ્સ અપડેટના સેકશનમાં જાઓ

-મોબાઈલ નંબર કે એડ્રેસ શું ફેરફાર કરવું છે તે જણાવો

-નવી વિગતો નાખો, એપમાં જણાવ્યા મુજબ તેનું વેરિફિકેશન પૂર્ણ કરો

-અપડેટ માટે 75 રૂપિયાની ફી ભરો

-વેરીફાઈ થયા બાદ અપડેટ વિગતો પ્રોસેસ થશે જે બાદ આધાર રેકોર્ડમાં જોવા મળશે

Next Post
VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ | Illeg…

VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ | Illeg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…
GUJARAT

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

India Secures LPG Supply: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી...

Read more

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In