• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO : મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ | Mumbai Lift Blast…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
VIDEO : મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ | Mumbai Lift Blast…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Hydrogen Balloon Blast In Mumbai : મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક ભયાનક ઘટના બની છે, જેમાં હાઈડ્રોજન ગેસથી ભરેલા ફુગ્ગાના કારણે લિફ્ટની અંદર ભયાનક વિસ્ફોટ થયો છે. ગોરેગાંવ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતમાં લિફ્ટમાં સવાર એક યુવક અને એક યુવતી ઈજાગ્રસ્ત થયા છે.

CCTVમાં કેદ થઈ ભયાનક ઘટના 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ મુજબ, આ ઘટના 2 ફેબ્રુઆરીની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી સૂટકેસ લઈને લિફ્ટમાં પ્રવેશે છે, તેની પાછળ એક વ્યક્તિ મોટા પ્લાસ્ટિકના બેગમાં ફુગ્ગાઓ લઈને અંદર આવે છે. લિફ્ટમાં પહેલા યુવતી જાય છે, પછી તે યુવક બેગ લઈને લિફ્ટમાં આવતો જોતો દેખા છે. જેવો આ યુવક લિફ્ટના ખૂણામાં ઉભો રહેવા જાય છે, ત્યારે જ અચાનક ફુગ્ગાઓમાં જોરદાર બ્લાસ્ટ જતો દેખાય છે.

આગના ગોળામાં ફેરવાઈ લિફ્ટ 

વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, થોડીવારમાં આખી લિફ્ટ આગની લપેટમાં આવી ગઈ હતી. તે જ સમયે એક અન્ય વ્યક્તિ પણ લિફ્ટમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે લિફ્ટમાં લાગેલા કેમેરા પર પણ તેની અસર જોવા મળી હતી. વિસ્ફોટ થતાની સાથે જ લિફ્ટમાં હાજર ત્રણેય લોકો પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક બહાર ભાગ્યા હતા. સદનસીબે ત્રણેય વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : 17 શહેરોમાં 20 નવી ટ્રેનો શરૂ, જુઓ તમામ રૂટોની યાદી

પોલીસે ગુનો દાખલ કર્યો 

ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ફુગ્ગા વેચનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ફુગ્ગાઓમાં ભરવામાં આવતો હાઈડ્રોજન ગેસ અત્યંત જ્વલનશીલ હોય છે. આવી બંધ જગ્યામાં ફુગ્ગાઓમાં વિસ્ફોટ થવો જીવલેણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : ફ્લાઈટના એન્જિનમાં આગ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ

Next Post
Expaliner: વાયુ પ્રદૂષણને કાબૂમાં રાખવાના હેતુથી સરકારે ₹7,094 કરોડના ખર્ચે ધૂળ હટાવી, લોકસભામાં આપી…

Expaliner: વાયુ પ્રદૂષણને કાબૂમાં રાખવાના હેતુથી સરકારે ₹7,094 કરોડના ખર્ચે ધૂળ હટાવી, લોકસભામાં આપી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે ‘મિશન ઈમ્પોસિબલ’, કોંગ્રેસ માટે કપરા ચઢાણ | assembly elec…

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે ‘મિશન ઈમ્પોસિબલ’, કોંગ્રેસ માટે કપરા ચઢાણ | assembly elec…
GUJARAT

Assembly Elections Opinion Poll: આજે દેશના 5 રાજ્યોમાં ચૂંટણીનો ‘એલાન-એ-જંગ’ થઈ ગયો છે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરવાની સાથે જ...

Read more

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In