• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ | JEE …

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ | JEE …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

Load More

JEE 2026 Exam in Ahmedabad: એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની JEE Main 2026 પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 21મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી આ પરીક્ષાના સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.

પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ અને શિફ્ટ

JEE 2026 પરીક્ષા બે તબક્કામાં યોજાશે. 

• પરીક્ષાની તારીખ: 21, 22, 23, 24, 28 અને 29મી જાન્યુઆરી 2026.

• પ્રથમ શિફ્ટ: સવારે 9:00થી બપોરે 12:00 કલાક સુધી.

• બીજી શિફ્ટ: બપોરે 3:00થી સાંજે 6:00 કલાક સુધી.

• 29મી જાન્યુઆરીના રોજ પેપર-2 માટે સવારની શિફ્ટનો સમય 9:00થી 12:30 સુધીનો રહેશે.

અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ 2 - image

અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ 3 - image

પોલીસ કમિશનરના જાહેરનામાના મુખ્ય મુદ્દા 

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી શહેર પોલીસ કમિશનરે કડક આદેશો આપ્યા છે. જેમાં નીચેના મુદ્દા મુખ્ય છે. 

• પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ મનાઈ છે.

• કેન્દ્રોની આસપાસની તમામ ઝેરોક્ષની દુકાનો પરીક્ષા દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ રહેશે.

• વિદ્યાર્થીઓની એકાગ્રતા જળવાઈ રહે તે માટે લાઉડ સ્પીકર કે મોટા અવાજમાં સંગીત વગાડવા પર રોક લગાવવામાં આવી છે.

• પરીક્ષા કેન્દ્ર પાસે બિનજરૂરી ટોળા વળવા કે ભીડ એકઠી કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ એક કલાક વહેલા આવવા સૂચના

NTA દ્વારા જણાવ્યાનુસાર, વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલા પહોંચવાનું રહેશે. એડમિટ કાર્ડ સાથે માન્ય ઓળખપત્ર રાખવું અનિવાર્ય છે. કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ કે પ્રતિબંધિત વસ્તુઓ કેન્દ્રની અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Next Post
સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે ટાઉન પ્લાનિંગ કમિટી બનાવાશે : અરુણ મહેશ બાબુ | Town Planning Committee to…

સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે ટાઉન પ્લાનિંગ કમિટી બનાવાશે : અરુણ મહેશ બાબુ | Town Planning Committee to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…
GUJARAT

Water Crisis in Saragwada Dholka : એક તરફ સરકાર કરોડોના ખર્ચે લોથલમાં વિશ્વકક્ષાનું મ્યુઝિયમ ઊભું કરી ઇતિહાસને જીવંત કરવાના બણગાં...

Read more

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …

દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ, કહ્યું – ‘તે ખુદ ગભરાયેલા છે…’ | narendra i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In