• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અલ્પ શિક્ષિત લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી | Cyber ​​fraud money launde…

satyasamachar by satyasamachar
January 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અલ્પ શિક્ષિત લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી | Cyber ​​fraud money launde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

Load More

વડોદરા,સાયબર ફ્રોડના નાણાની હેરાફેરી માટે  મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની કીટ કમિશન લઇને આગળ આપી દેનાર આરોપીને જે.પી.રોડ પોલીસે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી ૨૩ બેન્ક એકાઉન્ટની પાસબુક તથા ૨૬ ડેબિટ કાર્ડ સહિતની સામગ્રી પોલીસે કબજે લીધી છે.

જે.પી. રોડ પોલીસે મળેલી માહિતીના આધારે તાંદલજા કિસ્મત ચોકડી પાસે લેન્ડ માર્ક ગેલેક્સીમાં રહેતા એજાજ ફીરોજમીંયા અરબ ( મૂળ રહે. રીફાઇ એપાર્ટમેન્ટ, મેમણ કોલોની, આજવારોડ)ને મ્યુલ બેન્ક એકાઉન્ટના દસ્તાવેજો  સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, વડોદરાના આજુબાજુના ગામડાઓમાં ઓછું  ભણેલા લોકોના એકાઉન્ટ ખોલાવી તેઓની  પાસેથી સીમકાર્ડ સહિતની બેન્કની કીટ લઇ લીધી હતી. તે લોકોને એવું જણાવતો હતો કે, હું અદીશ બેગ નામની કંપનીનો પ્રોપરાઇટર છું. ટ્રેડિંગના રૃપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે અન્ય કીટ નાહીદ બંજારા (રહે. કિસ્મત ચોકડી), અજહર લાકડાવાલા  તથા ફરહાન પટેલ (બંને રહે. ભરૃચ) પાસેથી લીધી હતી. આ પાસબુક  અનીસ ઉસ્માનભાઇ કાની (રહે. મદીના પાર્ક, બાયપાસ રોડ) ને આપવા માટે પોતાની પાસે રાખી હતી. અનીસ કાની તે કીટ પેટે ૨૦ હજાર રૃપિયા આપતો હતો. એજાજ પોતાનું પાંચ હજાર કમિશન લઇ બાકીના રૃપિયા એકાઉન્ટ ધારક અને તેને એકાઉન્ટની કીટ આપનારને આપી દેતો હતો. અનીસ કાનીએ કેટલીક પાસબુક થોડા સમય  પછી પરત કરી દેતો હતો.અત્યારસુધી તેણે  ૯૦ કરતા વધુ  બેન્ક એકાઉન્ટ અનીસ કાનીને છેલ્લા ૧ વર્ષમાં આપ્યા છે.

Next Post
મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…

પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…
GUJARAT

– કેરળ, આસામ, પુડુચેરીમાં ૯ એપ્રિલે અને તમિલનાડુમાં 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન : ચોથી મેએ પરિણામ – પ.બંગાળમાં ૩૫...

Read more

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In