• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

satyasamachar by satyasamachar
February 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…

VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

Load More

Who is Mohammad Deepak: ઉત્તરાખંડના પૌડી઼ જિલ્લાના કોટદ્વાર શહેરમાં એક મુસ્લિમ વૃદ્ધની દુકાનના નામને લઈને થયેલા હોબાળાએ દેશભરમાં ધ્યાન ખેંચ્યું છે. પટેલ માર્ગ પર આવેલી દુકાનના નામમાં ‘બાબા’ શબ્દ છે. હિન્દુત્વવાદી સંગઠનના લોકો તેને બદલવાની માંગ કરી રહ્યા હતા. હવે રાહુલ ગાંધીએ મુસ્લિમ વૃદ્ધના સમર્થના આવેલા સ્થાનિક યુવક દીપકને દેશનો હીરો ગણાવ્યો છે. દીપક કોટદ્વારમાં એક જીમ ટ્રેનર છે. હોબાળાની માહિતી મળતા જ તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને એકલા હાથે બજરંગ દળનો સામનો કર્યો. દીપકે બજરંગ દળના કાર્યકરો પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે દુકાનના નામનો વિરોધ કરી રહેલા લોકોએ તેને તેનું નામ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે, મારું નામ ‘મોહમ્મદ દીપક’ છે.

બીજી તરફ કોટદ્વારમાં એક નાના વિવાદને કારણે શરૂ થયેલા હોબાળા બાદ પોલીસે સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડનારા તત્વોને કડક ચેતવણી આપતા ત્રણ કેસ દાખલ કર્યા છે. તેમાં એક કેસ દીપક કુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, એક કેસ પોલીસ દ્વારા શાંતિ વ્યવસ્થા ભંગ કરવા બદલ 30-40 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે બીજો કેસ કોટદ્વારના રહેવાસી વકીલ અહેમદ અને ત્રીજો એક અન્ય સ્થાનિક રહેવાસી કમલ પ્રસાદ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો છે. 

શું છે સમગ્ર વિવાદ

26 જાન્યુઆરીના રોજ કોટદ્વારમાં પટેલ માર્ગ પર આવેલી ‘બાબા ડ્રેસ’ની દુકાન પર વિવાદ થયો હતો. બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા લોકોએ આનો વિરોધ કર્યો હતો અને દુકાનદારને દુકાનનું નામ બદલવા કહ્યું હતું. જ્યારે વાત ન બની, ત્યારે દહેરાદૂન અને ઋષિકેશથી બજરંગ દળના કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા. ગત શનિવારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. હિન્દુ સંગઠનોનો આરોપ છે કે કોટદ્વારમાં બાબા માત્ર સિદ્ધબલી હનુમાનજીને જ કહેવામાં આવે છે. બીજા ધર્મના વ્યક્તિ માટે આ નામ રાખવું વાંધાજનક છે. સ્થાનિક જીમ ટ્રેનર દીપક કુમારે આ મુદ્દે દુકાનદારનું સમર્થન કર્યું છે. 

આ દરમિયાન સૂત્રોચ્ચાર કરતા રસ્તો બ્લોક કર્યો હતો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવા શબ્દોનો ઉપયોગ કરીને જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમણે પોલીસ બેરિયર હટાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને અપશબ્દો બોલીને સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન કર્યો હતો. લગભગ 30-40 અજાણ્યા વ્યક્તિઓએ પોલીસ કર્મચારીઓ સાથે ધક્કા-મુક્કી કરીને સરકારી કામમાં અવરોધ ઉભો કર્યો હતો.

બજરંગ દળ પર આરોપ

પ્રાપ્ત માહિતી પ્રમાણે લગભગ બે-અઢી મહિના પહેલા બજરંગ દળે કોટદ્વારમાં દુકાનના પ્રસિદ્ધ હનુમાન મંદિર “સિદ્ધબલી બાબા”નો ભ્રમ હોવાનો આરોપ લગાવીને દુકાનના માલિકને નામ બદલવા કહ્યું હતું. જોકે, દુકાન માલિકે તેમની દુકાનને નવી જગ્યાએ ખસેડ્યા પછી નામ બદલવાની ખાતરી આપી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, લગભગ 10 થી 15 દિવસ પહેલા દુકાનને 30 થી 40 મીટર દૂર નવી જગ્યાએ ખસેડ્યા પછી બજરંગ દળે ફરીથી નામનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન કાર્યકરોની શોએબ અને તેના જીમ ટ્રેનર મિત્ર દીપક કુમાર સાથે ઘર્ષણ અને મારપીટ થઈ. તેમણે જણાવ્યું કે, આ દરમિયાન કુમારે પોતાનું નામ ‘મોહમ્મદ દીપક’ જણાવ્યું અને દળના કાર્યકરોને ત્યાંથી જવા માટે મજબૂર કરી દીધા. 

દીપક સામે કેસ

પોલીસે જણાવ્યું કે, કોટદ્વારના રહેવાસી કમલ પાલની ફરિયાદ પર જીમ ટ્રેનર દીપક ઉર્ફે અક્કી, વિજય રાવત અને તેના સાથીઓ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરીને જાતિવાચક શબ્દોનો પ્રયોગ અને જાનથી મારી નાખવાના ઈરાદાથી હુમલો કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને પક્ષો વચ્ચેના પરસ્પર વિવાદની સ્થિતિને વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને સઘન અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે.

उत्तराखंड के दीपक भारत के हीरो हैं।

दीपक संविधान और इंसानियत के लिए लड़ रहे हैं – उस संविधान के लिए जिसे BJP और संघ परिवार रोज़ रौंदने की साज़िश कर रहे हैं।

वे नफ़रत के बाज़ार में मोहब्बत की दुकान का जीवित प्रतीक हैं और यही बात सत्ता को सबसे ज़्यादा चुभती है।

संघ परिवार… pic.twitter.com/c1D4VHV5XO

— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2026

દીપકને રાહુલ ગાંધીએ ગણાવ્યો દેશનો હીરો

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. તેમાં તેમણે લખ્યું કે, ‘ઉત્તરાખંડનો દીપક ભારતનો હીરો છે. દીપક બંધારણ અને માણસાઈ માટે લડી રહ્યો છે- એ બંધારણ માટે જેને BJP અને સંઘ પરિવાર દરરોજ કચડવાનું કાવતરું ઘટી રહ્યા છે. તેઓ નફરતની બજારમાં મોહબ્બતની દુકાનનું જીવંત પ્રતીક છે અને આ જ બાબત સત્તાને સોથી વધુ ખટકી રહી છે. સંઘ પરિવાર જાણી જોઈને દેશભરમાં આર્થિક અને સામાજિક ઝેર ફેલાવી રહ્યું છે, જેથી ભારત વિભાજિત રહે અને કેટલાક લોકો ડરના સહારે રાજ કરતા રહે. ઉત્તરાખંડની ભાજપ સરકાર સામાન્ય નાગરિકોને ડરાવી રહેલા અને પરેશાન કરી રહેલા અસામાજિક તાકાતોને ખુલ્લેઆમ સમર્થન આપી રહી છે. નફરત, ડર અને અરાજકતાના માહોલમાં કોઈ પણ દેશ આગળ નથી વધી શકતો. શાંતિ વિના વિકાસ માત્ર એક સૂત્ર છે. આપણને વધુ દીપકની જરૂર છે, જે ઝકે નહીં, ડરે નહીં અને સંપૂર્ણ તાકાતથી બંધારણની સાથે ઊભા રહે. અમે તારી સાથે છીએ ભાઈ. ડરીશ નહીં. તુ બબ્બર શેર છે.’ 

છેલ્લા ઘણા સમયથી કોટદ્વારમાં કપડાની દુકાન ‘બાબ ડ્રેસ’ના નામને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જ્યાં બજરંગ દળ સાથે સંકળાયેલા કાર્યકરો દુકાનના માલિક મોહમ્મદ શોએબ પર દુકાનનું નામ બદલવા માટે દબાણ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો વિરોધ

પોલીસની ફ્લેગ માર્ચ

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, શનિવારે ફરી એક વાર બજરંગ દળના ગૌરક્ષા દળના પ્રાંત પ્રમુખ નરેશ ઉનિયાલના નેતૃત્વમાં મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો દુકાન પર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. જોકે પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે સંઘર્ષ ટળી ગયો હતો. ત્યારબાદ પોલીસે ભારે પોલીસ દળ સાથે કોટદ્વાર શહેર વિસ્તારમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે ફ્લેગ માર્ચ કરી હતી.

Next Post
ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …

ભારતમાં ઘૂસી હતી ચીનની સેના..., રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…

VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…
GUJARAT

VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…

Woman Grabs Leader: ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભાજપ કાર્યાલયમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક મહિલાએ ભરી સભામાં પાર્ટીના...

Read more

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In