• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપ કોર્પોરેટરની ગુલાંટઃ પોતે જ આપેલાં ફોર્મ-7 રદ્દ કરવા સોગંદનામું | BJP corporator’s blunder: Aff…

satyasamachar by satyasamachar
January 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપ કોર્પોરેટરની ગુલાંટઃ પોતે જ આપેલાં ફોર્મ-7 રદ્દ કરવા સોગંદનામું | BJP corporator’s blunder: Aff…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો | Opp…

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત |…

Load More

અંતે ભાજપના નગરસેવકનો અંતરઆત્મા જાગ્યો! : ફોર્મમાં વાંધેદાર તરીકે સરતચૂકથી સહી કરી છે, જે રદ્દ ગણવા પ્રાંત અધિકારીને સોગંદનામા સાથે અરજી આપતાં ચકચાર 

જૂનાગઢ, : ભાજપના નગરસેવકે વોર્ડ નંબર 11ના ઘાંચીપટ વિસ્તારના બૂથનાં ફોર્મ નંબર-7 ભરી 300થી વધુ મતદારોના નામ રદ કરવા માટે વાંધા અરજી આપી હતી. અંતે, તેમનો અંતર આત્મા જાગ્યો હોય તેમ પોતે જ સોગંદનામા પર જાહેર કર્યું છે કે તેણે જેટલા ફોર્મ નંબર-7 ફરી આપ્યા છે તે તમામ અરજી સરતચૂકથી થઈ ગઈ છે અને તેની જે સહી છે તે રદ ગણવી. તેમણે પ્રાંત અધિકારી સમક્ષ સોગંદનામાં સાથે આવી રજૂઆત કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

છેલ્લા થોડા દિવસોથી SIRના મુદ્દે ગુજરાતભરમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના આગેવાનો ચોક્કસ મતદારોને ટાર્ગેટ કરી તેમનું નામ મતદારયાદીમાંથી રદ કરાવવા માટે અરજી કરી રહ્યા છે. જૂનાગઢમાં પણ 13,000થી વધુ ફોર્મ નંબર 7 ભરી મતદારોના નામ સામે વાંધા લેવામાં આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ પદ્મશ્રી હાજી રમકડુંનુ નામ મતદારયાદી માંથી કાઢી નાખવા માટેનો વિવાદ થયો હતો અને તે અરજી પણ ભાજપના જ નગરસેવક દ્વારા કરવામાં આવી હતી. આવી અરજીઓ પૈકી વોર્ડ નંબર 11ના ઘાંચીપટ વિસ્તારના 300થી વધુ મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભરી વોર્ડ નં. 6 ના ભાજપના નગરસેવક અને સ્થાયી સમિતિના સદસ્ય પ્રવીણભાઈ વાઘેલા દ્વારા જૂનાગઢના પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરવામાં આવી હતી. હવે તેમણે તા. 28ના સોગંદનામું કરી પોતે ભરેલા તમામ ફોર્મ નંબર 7 રદ ગણવા માટે અરજી કરી છે.

Next Post
ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses …

ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…

સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો | Opp…

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો | Opp…

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત |…

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત |…

LPG સંકટ વચ્ચે કેન્દ્રની પ્રેસ કોન્ફરન્સ: ઓઇલ-ગેસનો પૂરતો સ્ટોક, કાળા બજારિયા સામે થશે કડક કાર્યવાહી…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…
GUJARAT

LPG Gas Cylinder Scam Alert: દુનિયાના કેટલાક ભાગોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી છે. ભારતમાં...

Read more

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો | Opp…

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત |…

LPG સંકટ વચ્ચે કેન્દ્રની પ્રેસ કોન્ફરન્સ: ઓઇલ-ગેસનો પૂરતો સ્ટોક, કાળા બજારિયા સામે થશે કડક કાર્યવાહી…

ગલીમાંથી મારે ટ્રક કાઢવી છે તમારી રીક્ષા નડે છે..!! વૃદ્ઘાને વિશ્વાસમાં લઈ શખ્સ રીક્ષા લઈ રફુચક્કર |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In