• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત | scott bessent s…

satyasamachar by satyasamachar
January 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત | scott bessent s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

America Tariff on India: અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે ‘અત્યંત સફળ’ ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે.

શું ટેરિફ હવે હટાવવામાં આવશે?

સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.’ જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે.

ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે?

અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. આ અંતર્ગત સૌપ્રથમ 25% સામાન્ય ટેરિફ લાદવામાં આવ્યો છે, જે ભારતની કુલ નિકાસના અંદાજે 55% હિસ્સાને અસર કરે છે. આ ઉપરાંત, રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા માટે ભારત પર દબાણ લાવવાના હેતુથી ઓગસ્ટ 2025થી વધારાનું 25% ‘ઓઇલ પેનલ્ટી ટેરિફ’ અમલી બનાવવામાં આવ્યું છે. આમ, આ બંને ટેરિફના સંયોજનને કારણે ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ઘણી મહત્ત્વની વસ્તુઓ પર અત્યારે કુલ મળીને 50% જેટલો જંગી ટેરિફ લાગુ છે.

આ પણ વાંચો: રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને ‘હથકંડા’ અજમાવી અધવચ્ચે ઉભી રખાવી

રશિયન તેલ પર પ્રાઇસ કેપ અને ભારતનું વલણ

રશિયન તેલની આવક પર અંકુશ મેળવવાના હેતુથી અમેરિકા, G7 અને યુરોપિયન દેશોએ સંયુક્ત રીતે ‘પ્રાઇસ કેપ’ સિસ્ટમ અમલમાં મૂકી છે, જેમાં કિંમતોને લઈને કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 સુધી રશિયન તેલ માટેની વર્તમાન કેપ કિંમત 47.60 ડોલર પ્રતિ બેરલ રાખવામાં આવી છે, જેને 1 ફેબ્રુઆરી 2026થી વધુ ઘટાડીને 44.10 ડોલર કરી દેવામાં આવશે. 

આ સિસ્ટમનો મુખ્ય નિયમ એ છે કે જો રશિયા નિર્ધારિત કિંમતથી વધુ ભાવે તેલનું વેચાણ કરે, તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી વીમો, શિપિંગ અને ફાયનાન્સ જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે.

ભારતીય રિફાઇનરીઓની સ્થિતિ

અમેરિકાનો દાવો છે કે તેના દબાણની અસર જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, મોટી ભારતીય રિફાઇનરીઓએ જાન્યુઆરી 2026માં રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું છે. જોકે, ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તે પોતાની ઉર્જા જરૂરિયાતો રાષ્ટ્રીય હિત અને પોસાય તેવા ભાવોના આધારે નક્કી કરે છે. ભારત અત્યારે અમેરિકાના 500% ટેરિફવાળા નવા બિલ પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

Load More

Next Post
રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને ‘હથકંડા’ અજમાવી અધવચ્ચે ઉભી રખાવી | Vande Bharat S…

રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને 'હથકંડા' અજમાવી અધવચ્ચે ઉભી રખાવી | Vande Bharat S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…
GUJARAT

Ahmedabad Crime News: અમદાવાદમાં રેતી-કપચીના વ્યવસાય સાથે જોડાયેલા દલાલોની ઉઘરાણીના ત્રાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લેણી રકમ વસૂલવા...

Read more

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In