• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike…

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…

Load More

– મૃતકના પત્નીએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– સાળો બનેવી બાઈક લઈને રાણપુર આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : બોટાદના રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અંગે રાણપુર પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મૂળ કાનપુરના વતની અને હાલ રાણપુરના આસ્થાપીરની દરગાહ પાસે રહેતા આરતીબેન નરેન્દ્રભાઇ રાજપૂત અને તેમના પતિ નરેન્દ્રભાઇ પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૨૩-ડીસી-૩૫૪૬ લઈને ઉગામેડી ખાતે રહેતા પિતા પર્વતસિંહના ઘરે જવા માટે નિકળ્યા હતા. દરમિયાનમાં નરેન્દ્રભાઇ અને તેમના સાળા નીરજસિંહ પોતાનું બાઈક લઈને રાણપુર ગામે જવા માટે નિકળ્યા હતા. તેવામાં રાણપુર બોટાદ રોડ મિલિટ્રી રોડ પર સામેથી આવી રહેલ કાર નંબર જીજે-૩૩-બી-૯૧૭૧ સાથે અથડાતા બાઇક પર જઇ રહેલા સાળા બનેવીને ગંભીર ઇજા થઈ હતી. બન્ને ઈજાગ્રસ્તને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની સ્થિતિ વધુ ગંભીર બનતા અમદાવાદની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નરેન્દ્રસિંહનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે આરતીબેને કાર ચાલક વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Next Post
મહીસાના વૃદ્ધને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈને જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો | Mahisa elderly man w…

મહીસાના વૃદ્ધને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈને જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો | Mahisa elderly man w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…

જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…

જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના | Jamnag…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…
GUJARAT

Jamnagar : જામનગરના જાજરમાન ભુજીયા કોઠાનું કંઝરવેશન, રેટોરેશન કન્સોલિડેશન તથા રી-પ્રોડક્શનનું કામ પૂર્ણ થતાં ગુરૂવારથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે....

Read more

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…

જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના | Jamnag…

હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે | India Bans…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In