• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat…

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

Load More

Vadodara WPL Final : વડોદરાના કોટંબી સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમ ખાતે આવતીકાલે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ભવ્ય ફાઈનલ મેચ યોજાનારી છે, જેમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ખિતાબ માટે ટક્કર થશે.

કોટંબી સ્ટેડિયમ ખાતે તા.19 જાન્યુઆરીથી WPLની મેચો રમાઈ રહી છે. લીગ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 10 મેચોમાં વિવિધ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા.

ગઈકાલે યોજાયેલી એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ આમને-સામને આવ્યા હતા. આ મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 168 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે આ લક્ષ્યાંકને સહેલાઈથી હાંસલ કરતા 15.4 ઓવરમાં 169 રન બનાવી 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે દિલ્હી કેપિટલ્સે ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે, જ્યાં હવે તેમની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે.

લીગ દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સે 8 મેચમાંથી માત્ર 3 મેચોમાં જીત મેળવી હતી, જ્યારે યુપી વોરિયર્સ માત્ર 2 મેચ જીતતા નબળું પ્રદર્શન રહ્યું હતું.

લીગ દરમિયાન ચાહકોના મતોના આધારે 100 ખેલાડીઓની સરેરાશ રેન્કિંગ તૈયાર કરવામાં આવી હતી. તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની નાદીન ડી ક્લાર્ક, રીચા ઘોષ, લોરેન બેલ અને સ્મૃતિ મંધાના, મુંબઈ ઇન્ડિયન્સની નિકોલા કેરી તેમજ ગુજરાત જાયન્ટ્સની સોફી ડિવાઇન સહિતના ખેલાડીઓ ટોચના સ્થાને રહ્યા હતા.

બેટિંગમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી તરીકે મુંબઈ ઇન્ડિયન્સની હરમનપ્રીત કૌર ઝળહળી હતી. તેણે 8 મેચમાં 150.66ના શાનદાર સ્ટ્રાઈક રેટથી કુલ 342 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ગુજરાત જાયન્ટ્સની સોફી ડિવાઇને 9 મેચમાં સૌથી વધુ 17 વિકેટ ઝડપી પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતું.

હવે આવતીકાલે યોજાનારી ફાઈનલ મેચમાં કોણ ચેમ્પિયન બનશે તે જાણવા ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Next Post
‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે…’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્ર…

‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે...’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…
GUJARAT

Water Crisis in Saragwada Dholka : એક તરફ સરકાર કરોડોના ખર્ચે લોથલમાં વિશ્વકક્ષાનું મ્યુઝિયમ ઊભું કરી ઇતિહાસને જીવંત કરવાના બણગાં...

Read more

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …

દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ, કહ્યું – ‘તે ખુદ ગભરાયેલા છે…’ | narendra i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In