• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

Load More

અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત,એબીએનએસ: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.

આ મોબાઈલ એપ્લિકેશન માઇભકત દ્વારા નિશુલ્ક બનાવવામાં આવી છે. જેમાં યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે ૧ કરોડ ૨૦ લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે, ત્યારે આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર દ્વારા વહીવટમાં વધુ ગુડ ગવર્નન્સ અને સુગમતા આવશે.

Next Post
વૈષ્ણવદેવી સર્કલ પાસે પહેલ લેક વ્યૂ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ, શોર્ટ સર્કિટ સર્જાતા બની ઘટના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…
GUJARAT

Gujarat Land Survey Error Correction: ગુજરાતમાં ખેતીની જમીનોના પ્રમોલગેશન (જમીન માપણી) બાદ સામે આવેલી ક્ષતિઓ અને ખેડૂતોની ફરિયાદોના નિકાલ માટે સરકારે...

Read more

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

ઓઇલ-ગેસનો 70% પુરવઠો બીજા રૂટથી ભારત પહોંચી રહ્યો છે, સિલિન્ડરનું પેનિક બુકિંગ ના કરોઃ કેન્દ્ર | min…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In