• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં | Rohit pawa…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં | Rohit pawa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

Load More

Ajit Pawar Plane Crash Investigation Demand: મહારાષ્ટ્રના દિવંગત ડેપ્યુટી સીએમ અજિત પવારના પ્લેન ક્રેશની તપાસને લઈને ધારાસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે કડક વલણ અપનાવ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાનો ઈનકાર કર્યા બાદ રોહિત પવાર આજે બારામતી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ કેસની ગંભીરતાથી તપાસ કરાવવાની માગ સાથે ધરણાં પર બેઠા છે. તેમણે કહ્યું કે, ‘આ દુર્ઘટનાની વહેલી તકે તપાસ પૂરી કરવામાં આવે અને જો કોઈની બેદરકારી અથવા દોષ સામે આવે તો તેમના વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધીને તેમને કસ્ટડીમાં લેવા જોઈએ.’ 

રોહિત પવાર સાથે સેંકડો સમર્થકો પણ પહોંચ્યા

રોહિત પવારની સાથે સેંકડો સમર્થકો અને મોટી સંખ્યામાં વકીલો પણ પોલીસ સ્ટેશનની બહાર હાજર રહ્યા. સમર્થકોની મોટી હાજરીને કારણે પોલીસ સ્ટેશન વિસ્તાર સંપૂર્ણપણે રાજકીય ગતિવિધિનું કેન્દ્ર બની ગયો હતો.

રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે, આ મામલો માત્ર દુર્ઘટનાની તપાસનો નથી, પરંતુ સત્યને સામે લાવવાનો છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, ‘જ્યાં સુધી તપાસ પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ ન થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી હું મારો અવાજ ઉઠાવતો રહીશ.’

 બારામતીમાં રાજકીય હલચલ તેજ

આ મામલાને લઈને બારામતીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે અને સ્થાનિક સ્તર પર જનતા પણ આ તપાસને લઈને ખૂબ ચિંતિત છે. આ મામલે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી, પરંતુ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં નિષ્પક્ષરૂપે તપાસ થશે અને દોષિતોને સજા મળશે. 

આ પણ વાંચો: કાશ્મીરનું બજેટ તમને મળેલી IMFની ભીખ કરતાં પણ વધારે..’ ભારતે UNમાં પાકિસ્તાનને લગાવી ફિટકાર

આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને તેની પાછળનું સત્ય બહાર લાવવા માટે હવે સતત દબાણ વધી રહ્યું છે, જેથી રાજ્યના રાજકીય અને વહીવટી સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરી શકાય.

અજિત પવારનું પ્લેન ક્રેશ

28 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 8:45 વાગ્યે બારામતી એરપોર્ટ પર એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થઈ ગયુ હતું, જેમાં મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવાર સહિત 5 લોકોના મોત થઈ ગયા હતા. આ વિમાન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી મૂક્યું છે.

Next Post
પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke…

પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…
GUJARAT

Jamnagar Corporation : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂકો કરવામાં...

Read more

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

જામનગરના અતિ ચકચારી એવા શાળાની વિદ્યાર્થિની સાથેના દુષ્કર્મ કેસમાંથી પૂર્વ આચાર્યની ડિસ્ચાર્જની અરજી…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In