• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…

રાજકીય હસ્તક્ષેપ, દબાણને લીધે છાત્રોનું ભાવિ દાવ પર લાગ્યું | Students’ future at stake due to polit…

પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને પતિનો આપઘાત | Wife went to pick up daughter from school and husband…

Load More

ગ્રામ્ય વિસ્તારમાં ફરી તસ્કરોએ દેખા દીધી

પરિવાર મકાન બંધ કરીને નાના ભાઈની અંતિમ વિધિમાં ગયો હતો તે દરમિયાન ચોરીની ઘટના ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગરના અડાલજમાં આવેલી સોસાયટીમાં તસ્કરોએ તરખાટ
મચાવ્યો છે. પરિવાર નાના ભાઈના અવસાન બાદ સામાજિક વિધિ માટે બહાર ગયો હતો
, તે દરમિયાન બંધ
મકાનનું તાળું તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧૨
,૨૨ લાખની ચોરી
કરી ફરાર થઈ ગયા છે. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ફરીથી દેખા દીધી હોવાનું લાગી રહ્યું
છે. અડાલજમાં આવેલી લક્ષ્મી બાલાજી સ્ટેટસ વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને
તસ્કરો લાખો રૃપિયાની મત્તા ચોરી ગયા હતા. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે મૂળ ઉત્તરાખંડના અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા નરેન્દ્રસિંહ
લક્ષ્મણસિંહ કોટડા હાલ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૯
જાન્યુઆરીના રોજ તેમના ચાંદખેડા ખાતે રહેતા નાના ભાઈનું અવસાન થતા અંતિમવિધિ અને
સામાજિક વિધિ પૂરી કરવા માટે પરિવાર મકાન બંધ કરીને ચાંદખેડા ગયો હતો. આ દરમિયાન
ગઈકાલે સવારે જ્યારે નરેન્દ્રસિંહ પોતાનું આર્મી કેન્ટીન કાર્ડ લેવા ઘરે આવ્યા
, ત્યારે ઘરના
મુખ્ય દરવાજાનું તાળું કપાયેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘરની અંદર તપાસ કરતા
રૃમમાં રહેલી લોખંડની તિજોરીના લોકર તોડીને તેમાંથી કિંમતી દાગીના અને રોકડની ચોરી
થઈ હોવાનું જણાયું હતું. જેથી તેમના પત્નીને તુરંત જ ઘરે બોલાવ્યા હતા અને તપાસ
કરતા ઘરમાંથી રોકડ અને દાગીના મળીને કુલ ૧૨.૨૨ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાનું
જણાયું હતું. જેથી આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર
પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા માટે
દોડધામ શરૃ કરી હતી.

Next Post
પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી | blind student passed ugc net exa…

પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી | blind student passed ugc net exa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…

ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…

રાજકીય હસ્તક્ષેપ, દબાણને લીધે છાત્રોનું ભાવિ દાવ પર લાગ્યું | Students’ future at stake due to polit…

રાજકીય હસ્તક્ષેપ, દબાણને લીધે છાત્રોનું ભાવિ દાવ પર લાગ્યું | Students’ future at stake due to polit…

પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને પતિનો આપઘાત | Wife went to pick up daughter from school and husband…

પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને પતિનો આપઘાત | Wife went to pick up daughter from school and husband…

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…
GUJARAT

ઊનાના ભેભા ગામે ગૃહકંકાસમાં ખૂનની હોળી ખેલાઈ : આસપાસના લોકોએ દોડી આવી ભાગવાનો પ્રયાસ કરનાર હત્યારા પતિને ઝાડ સાથે બાંધી...

Read more

રાજકીય હસ્તક્ષેપ, દબાણને લીધે છાત્રોનું ભાવિ દાવ પર લાગ્યું | Students’ future at stake due to polit…

પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને પતિનો આપઘાત | Wife went to pick up daughter from school and husband…

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In