• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

Load More

Ahmedabad Asharam Ashram: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીન બાબતે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવતા આશ્રમ હસ્તકની 45,000 ચોરસ મીટરથી વધુ જાહેર જમીન પાછી લેવાનો માર્ગ મોકળો કર્યો છે. આ જમીનનો ઉપયોગ હવે આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે કરાશે. 

કેમ જમીન પાછી લેવાનો નિર્ણય લેવાયો?

ગુજરાત સરકાર અને મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે કોર્ટમાં દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, દાયકાઓ પહેલા આ જમીન માત્ર મર્યાદિત ધાર્મિક હેતુ માટે અપાઈ હતી, પરંતુ ત્યાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને બિનઅધિકૃત બાંધકામો ફૂટી નીકળ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, આશ્રમને ફાળવાયેલી જમીન કરતા અનેકગણી વધુ જગ્યામાં આશ્રમે ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. આ દરમિયાન આશ્રમ દ્વારા જ ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા વારંવાર અરજીઓ કરાઈ હતી, જે સાબિત કરે છે કે ત્યાં બિનઅધિકૃત નિર્માણ થયું હતું.

મોટેરા રમતગમતનું નવું ગ્લોબલ હબ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ નજીક આવેલી આ જમીન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની છે. અમદાવાદ જ્યારે 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ વિશાળ જમીન રમતગમતના પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આશ્રમને સુનાવણીની પૂરતી તક અપાઈ હતી  

સરકારી વકીલે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય ઉતાવળમાં લેવાયો નથી. આશ્રમને અનેકવાર નોટિસ આપીને સુનાવણીની પૂરતી તક અપાઈ હતી. બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આશ્રમની 30થી વધુ ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની મનાઈ ફરમાવી દીધી છે.

નોંધનીય છે કે, જાહેર જમીન પરના અતિક્રમણને કાયદેસર બનાવવાનો પ્રયાસ કોર્ટે નકારી દીધો. હવે અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા સરકાર જમીનનો કબજો લઈ વિકાસકાર્યો શરૂ કરશે. 

Next Post
સુરેન્દ્રનગર: મૂળી તાલુકાના ધોળિયા ગામે ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરતાં 4 સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હ…

સુરેન્દ્રનગર: મૂળી તાલુકાના ધોળિયા ગામે ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરતાં 4 સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…
GUJARAT

Vadodara : વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર...

Read more

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In