• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

Load More

Ahmedabad News: અમદાવાદના પોશ ગણાતા એસ.જી. હાઈવે નજીક આવેલી જાણીતી હોટલમાં વેઈટર તરીકે કામ કરતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. થલતેજના અંબિકા નગરમાં ભાડાના મકાનમાં રહેતી આ યુવતીએ પોતાના જ સહકર્મચારી અને પ્રેમીના ત્રાસથી કંટાળી આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

મોબાઈલની ચેટથી થયો ઘટસ્ફોટ!

મળતી માહિતી અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળની વતની યુવતી છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં એકલી રહીને એસ.જી. હાઈવે પર રાજપથ ક્લબ પાસેની હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતી હતી. બે દિવસ પહેલા તેણે પોતાના ઘરે આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા જ કચ્છના ગાંધીધામથી તેના ભાઈ અને સગા-સંબંધીઓ અમદાવાદ દોડી આવ્યા હતા. મૃતક યુવતીના ભાઈએ જ્યારે તેની બહેનનો મોબાઈલ તપાસ્યો, ત્યારે WhatsApp ચેટમાં પ્રેમ પ્રકરણ અને માનસિક ત્રાસની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

આ પણ વાંચો: ‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી

કોણ છે પ્રેમી?

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતી તેની સાથે જ હોટલમાં નોકરી કરતા અસદઅલી શેખ નામના યુવક સાથે પ્રેમમાં હતી. અસદઅલી યુવતીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનું ચેટ પરથી સ્પષ્ટ થયું હતું. આ સતત થઈ રહેલા ઉત્પીડનથી કંટાળીને આખરે યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું.

ઘટનાની જાણ થતા જ બોડકદેવ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ, મૃતકના ભાઈની ફરિયાદ અને મોબાઈલના પુરાવાઓને આધારે પોલીસે આરોપી અસદઅલી શેખ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે મોબાઈલ ફોન કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Next Post
બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…

પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ચપેટમાં આવેલા રહેણાંક મકાનો પણ બળીને ખાખ |…
GUJARAT

Major Fire at Halol: પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ રોડ પર આવેલ સ્ક્રેપના ગોડાઉનોમાં આજે(6 એપ્રિલ) અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી....

Read more

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, 1270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટની …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In