• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

Load More

Ahmedabad News : અમદાવાદમાં શેરબજારના નામે છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સરખેજનો એક આર્કિટેક યુવક રૂ.1.25 કરોડ ગુમાવી બેઠો છે. બિલ્ડિંગ ડિઝાઇનિંગનું કામ કરતા 38 વર્ષીય યુવકે ઇન્સ્ટાગ્રામ પર રોકાણની એક લોભામણી જાહેરાત જોઈ હતી. આ જાહેરાતના આધારે સંપર્ક કરતા એક અજાણી મહિલાએ તેને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો, જ્યાં અન્ય સભ્યોના નફાના ખોટા સ્ક્રીનશોટ જોઈને યુવક લાલચમાં આવી ગયો હતો.

અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી

છેતરપિંડીની આ જાળમાં યુવકને ફસાવવા માટે ઠગ ટોળકીએ તેની પાસે એક ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપમાં શરૂઆતમાં નફો થતો હોવાનું આભાસી ચિત્ર ઊભું કરવામાં આવ્યું અને IPOમાં રોકાણની લાલચ આપવામાં આવી હતી.

વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ્યા

આનાથી પ્રેરાઈને યુવકે માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં પોતાના સગા-સંબંધીઓ અને પરિચિતો પાસેથી નાણાં ઉછીના લઈને કુલ 19 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 1.25 કરોડથી વધુની રકમ જમા કરાવી દીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદના વેપારી સાથે ‘હનીટ્રેપ’: ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડાવ્યા

જ્યારે યુવકે પોતાની રકમ અને થયેલો નફો પરત મેળવવા માટે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ટેકનિકલ કારણોસર ટ્રાન્ઝેક્શન ફેઈલ થયા હતા. લાખો રૂપિયા ફસાઈ ગયા હોવાનું અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવકે તાત્કાલિક સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને બેંક ખાતાઓની વિગતો અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી છે.

Next Post
ચાંદીમાં ભાવમાં 6 હજારનો વધારો, સોનાના ભાવમાં સતત ઘટાડા બાદ બ્રેક, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Ma…

ચાંદીમાં ભાવમાં 6 હજારનો વધારો, સોનાના ભાવમાં સતત ઘટાડા બાદ બ્રેક, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…
GUJARAT

Jamnagar : સુરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રાજ્યકક્ષાની ‘ખેલ મહાકુંભ’ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં જામનગરના સ્કેટરોએ પોતાની અદભૂત સ્કીલ્સ અને અપ્રતિમ ખેલદિલીનું પ્રદર્શન...

Read more

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો | Gold Silver Pr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In