• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના: વસ્ત્રાલમાં AMCની કચરા ગાડીએ મોપેડ સવાર બે સગીરાને જોરદાર ટક્કર મારી…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના: વસ્ત્રાલમાં AMCની કચરા ગાડીએ મોપેડ સવાર બે સગીરાને જોરદાર ટક્કર મારી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

હરણીમાં ટેમ્પામાંથી મળેલા  270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …

Load More

Ahmedabad, Vastral Accident: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રણામી બંગલોઝ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. માધવ પાર્કમાં રહેતા રાજસ્થાની પરિવારની બે કિશોરીઓ જ્યારે મોપેડ પર જઈ રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવતી AMCની કચરાની ગાડીએ તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ બંને કિશોરી હવામાં ફંગોળાઈને દૂર પડી હતી. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટના CCTV કેમેરામાં કેદ થઈ

અકસ્માતની આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે બેદરકાર ડ્રાઈવરે કિશોરીઓને ટક્કર મારી. અકસ્માત થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બંને કિશોરીઓને તાત્કાલિક હોસ્પિટલ ભેગી કરવામાં આવી હતી. હાલમાં બંને કિશોરીઓ તબીબી નિરીક્ષણ હેઠળ છે. સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ વાઈરલ થતાં લોકોમાં રોડ સેફ્ટી અને કોન્ટ્રાક્ટ પર ચાલતા વાહનોના ડ્રાઈવરોની તાલીમ અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: તમારી સમસ્યા કોણ સાંભળે, AMCના ડેપ્યુટી કમિશનરને પણ અધિકારીઓ ગાંઠતા નથી

આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક H ડિવિઝનના PI એ.વાય. પટેલ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર ડ્રાઈવરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે કચરા ગાડીને કબજે કરી ડ્રાઈવરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Next Post
કચ્છ: મુંદ્રાના ભોરારા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે સગીર મિત્રોના મોત, પરિવારોએ કુળદીપક ગુમાવ્યા | Ku…

કચ્છ: મુંદ્રાના ભોરારા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે સગીર મિત્રોના મોત, પરિવારોએ કુળદીપક ગુમાવ્યા | Ku...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…
INDIA

– એજન્સીઓ, પોલીસ દ્વારા આડેધડ ધરપકડોના વિવાદ વચ્ચે સુપ્રીમનો ચુકાદો – 7 વર્ષથી ઓછી કેદના કિસ્સાઓમાં ધરપકડ એ નિયમ નહીં...

Read more

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

હરણીમાં ટેમ્પામાંથી મળેલા 270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In