• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા | …

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

Load More

Fake Currency Racket In Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગત મોડી રાતે અમરાઈવાડી વિસ્તારમાંથી કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપી પાડી છે. આ સાથે જ સુરતની એક મહિલા સહિત 6 શખસની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી પકડાયેલી રૂ. 2.90 કરોડની નકલી ચલણી નોટોની ગણતરી કરતા પોલીસને છ કલાકનો સમય લાગ્યો હતો. આ પૈકી અમદાવાદથી રૂ. 2.10 કરોડ અને રૂ. 80 લાખની ચલણી નોટો સુરતથી પકડાઈ હતી. આ નોટોની ગણતરી પૂરી થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે વિધિવત ફરિયાદ નોંધી હતી. મહત્ત્વનું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે નકલી નોટના નેટવર્કને ઝડપ્યું છે. આ તમામ આરોપી સુરતનું હોવાનું જણાતા સુરત ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરાઈ હતી.  

બેંકમાં સ્કેનિંગ ના થાય ત્યાં સુધી નોટ પકડી ના શકાયઃ ડીસીપી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયનના જણાવ્યાનુસાર, આ આરોપી ચીનથી હાઈ ક્વૉલિટી પેપર લાવીને નકલી ચલણી નોટો બનાવતા. આ તમામ નોટોનો ઉપયોગ તેઓ જમીન સોદામાં વટાવતા. આ માટે તેઓ આંગડિયાનો પણ ઉપયોગ કરતા. આ પહેલા પણ આરોપીઓ અમદાવાદમાં ત્રણથી ચાર નાણાકીય વ્યવહાર કરી ચૂક્યા છે, જે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આ નોટો ત્યાં સુધી નથી પકડી શકાતી, જ્યાં સુધી બેંકના ટેબલ પર તેનું સ્કેનિંગ ના થાય. 

2.90 કરોડની નકલી નોટોનો જથ્થો મળ્યો

મળતી માહિતી અુસાર,, બાતમીના આધારે અમદાવાદમાં સુરતથી આવતી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી એક શંકાસ્પદ લક્ઝરી કારને અમરાઈવાડી વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરવામાં આવી હતી. જેમાંથી 2.90 કરોડની નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પોલીસ તપાસથી બચવા માટે ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરી રહ્યા હતા. આ કેસમાં સુરતની એક મહિલા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે.

અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા 2 - image

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ

અમદાવાદમાં થયેલી ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતા આ રેકેટના તાર સુરત સુધી લંબાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતા ઉધના વિસ્તારમાં દરોડા પાડી નકલી નોટો છાપવાનું હાઈટેક પ્રિન્ટિંગ મશીન અને અન્ય સાધનો મળી આવ્યા હતા. આ ઉપરાંત ત્યાંથી વધુ 80 લાખની નકલી નોટો જપ્ત કરાઈ હતી. આમ, સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 2.90 કરોડની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે.

Next Post
અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C…

અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…

સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…
GUJARAT

ભાઇના સાળા સાથે નવું જીવન શરૂ કરવું હતું : દીકરીની સારવારમાં રૂા. 8-9 લાખ ખર્ચ થતા સબંધીઓ પાસે ઉછીના લીધા...

Read more

સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In