• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

Load More

Student Harassment Case In Ahmedabad: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી અને શિક્ષણ જગતમાં મોટું નામ ધરાવતી શેઠ સી.એન. વિદ્યાવિહાર સંસ્થાના કેમ્પસમાં આવેલી PTC કોલેજમાં એક શરમજનક ઘટના સામે આવી છે. કોલેજના એક સિનિયર અધ્યાપક પર વિદ્યાર્થિનીની છેડતી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ મેનેજમેન્ટ દ્વારા અધ્યાપકને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે.

પરીક્ષા દરમિયાન બની ઘટના

મળતી માહિતી અનુસાર, આ ઘટના ગત 20મી તારીખે બની હતી. વિદ્યાર્થિનીએ કરેલી લેખિત ફરિયાદ મુજબ, તે દિવસે કોલેજમાં પ્રીલિમ પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષા દરમિયાન સંબંધિત અધ્યાપકે વિદ્યાર્થિનીનો હાથ પકડ્યો હતો અને તેમની દાનત ખરાબ હતી. આ ઘટનાથી ડરી ગયેલી વિદ્યાર્થિનીએ તે દિવસે કોઈને જાણ કરી ન હતી.

ઇન્સ્પેક્શન દરમિયાન ખૂલ્યો મામલો

આ ઘટનાના ચાર દિવસ બાદ, એટલે કે 24મી તારીખે,  ડાયેટ (District Institute of Education and Training)ના અધિકારીઓ કોલેજમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા. ઇન્સ્પેક્શન દરમિયાન મહિલા પ્રોફેસરે જ્યારે વિદ્યાર્થીઓને તેમની કોઈ સમસ્યા કે ફરિયાદ હોય તો જણાવવા કહ્યું, ત્યારે પીડિત વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને અધ્યાપક દ્વારા કરાયેલી છેડતીની વાત કરી હતી.

આ પણ વાંચો: ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ

મેનેજમેન્ટની કડક કાર્યવાહી

આ ઘટના બાદ, સંસ્થા દ્વારા વિદ્યાર્થિનીના માતા-પિતા સાથે વાત કરવામાં આવી હતી. 27મી માર્ચે વિદ્યાર્થિની અને તેના માતા-પિતા કોલેજ કેમ્પસમાં આવ્યા હતા અને વિદ્યાર્થિનીએ લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતા જ કોલેજ મેનેજમેન્ટ દ્વારા આરોપી અધ્યાપકને તરત જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ અંગે સી.એન. વિદ્યાવિહારના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. વૈશાલી શાહે જણાવ્યું હતું કે, ‘અમારી સંસ્થા 100 વર્ષથી પણ વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે અને ક્યારેય આવી ફરિયાદ સામે આવી નથી. આ સંસ્થામાં આ પ્રકારની પ્રથમ ઘટના છે. અમને ફરિયાદ મળી છે અને અમે તાકીદે અધ્યાપકને સસ્પેન્ડ કર્યા છે.’

તપાસ માટે વિશાખા સમિતિ રચાઈ

નિયમ મુજબ, કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે સંસ્થાની ‘વિશાખા સમિતિ’ ને આ કેસની તપાસ સોંપી દેવામાં આવી છે. આ સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે અને તેના અહેવાલના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સંસ્થા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

કોલેજની વ્યવસ્થા અને ઇતિહાસ

નોંધનીય છે કે સી.એન. કેમ્પસની આ PTC (ડીએલએડ) કોલેજ ગ્રાન્ટેડ છે. અગાઉ અહીં માત્ર છોકરાઓને જ શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ ત્રણ વર્ષ પહેલા જ અહીં કો-એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં 110 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છેડતીની ફરિયાદ કરનાર વિદ્યાર્થિની અમદાવાદ જિલ્લાના એક ગામની છે અને કોલેજની હોસ્ટેલમાં રહે છે. જે અધ્યાપક સામે ફરિયાદ થઈ છે તેઓ 20 વર્ષ કરતા વધુ સમયથી આ કોલેજમાં ફરજ બજાવી રહ્યા છે.

Next Post
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

Ahmedabad Hit-and-Run: અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર પગપાળા...

Read more

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

પંચમહાલ: ગોધરામાં તસ્કરો બેફામ, ભરચક વિસ્તારમાં આવેલા ‘બાવાની મઢી’ મંદિરમાં ચોરી | Godhra Temple The…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In