• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Rick…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Rick…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

Load More

Rickshaw Torched in Ahmedabad Love Dispute: અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક શખસે રિક્ષા સળગાવી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીએ સાળીને હેરાન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસે આજીવિકાના સાધન સમાન રિક્ષાને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર,, ભોગ બનનાર રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીની સાળીને મિલન કહાર નામનો શખસ અવારનવાર હેરાન કરતો હતો. આ બાબતની જાણ પ્રદીપભાઈને થતા તેમણે મિલન કહારને અટકાવ્યો હતો અને સાળીનો પીછો ન કરવા તથા હેરાન ન કરવા માટે સમજાવ્યો હતો. પોતાને ટોકવામાં આવતા મિલન કહાર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બદલો લેવાની ફિરાકમાં રાત્રિના સમયે પ્રદીપ ચૌધરીની રિક્ષાને આગ ચાંપી દીધી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છુપાવી હતી

CCTV ફૂટેજમાં કેદ થઈ કરતૂત

રિક્ષા સળગાવવાની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપી મિલન કહાર રિક્ષા પાસે પહોંચે છે અને જ્વલનશીલ પદાર્થ છાંટી રિક્ષાને સળગાવીને ત્યાંથી ભાગી જાય છે. આ ફૂટેજ હવે પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો સાબિત થશે. પોતાની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતા રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મિલન કહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર…

શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

Vadodara Accident : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માતના બનેલા એક બનાવમાં ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર...

Read more

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા |…

ધ્રોળના લતીપર ગામે વેપારી ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ : એક શખ્સ સામે ગુનો નોંધાયો | man fata…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In