• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમટેબલ | gujarat unive…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમટેબલ | gujarat unive…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા UG અને PGના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ પર આ નિર્ણયની સીધી અસર પડશે.

ત્રણ ફેઝના કાર્યક્રમમાં ફેરફાર

યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ દ્વારા અગાઉ પાંચ ફેઝમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી બે ફેઝની પરીક્ષાઓ સમયસર પૂર્ણ થઈ ગઈ છે. જોકે, બાકીના ત્રણ ફેઝ જેમાં UG (સ્નાતક) અને PG (અનુસ્નાતક) ના મહત્વના સેમેસ્ટર્સનો સમાવેશ થાય છે, તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ

પ્રથમ ફેરફાર: 16 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ હવે 1 મે થી શરૂ થશે.

દ્વિતીય ફેરફાર: 24 એપ્રિલની પરીક્ષાઓ હવે 12 મે થી લેવામાં આવશે.

તૃતીય ફેરફાર: 5 મે ના રોજ યોજાનારી પરીક્ષાઓ હવે 21 મે થી શરૂ થશે.

આ પણ વાંચો: કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ

કયા કોર્સના વિદ્યાર્થીઓને અસર થશે?

આ ફેરફારને કારણે આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન જેવી તમામ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. ખાસ કરીને NEP (નવી શિક્ષણ નીતિ) હેઠળના કોર્સ અને ઇન્ટિગ્રેટેડ કોર્સના વિદ્યાર્થીઓએ હવે મે મહિનાની કાળઝાળ ગરમીમાં પરીક્ષા આપવા તૈયાર રહેવું પડશે. બી.એ., બી.કોમ., બી.એસસી. સેમેસ્ટર 2, 4 અને 6 ના વિદ્યાર્થીઓ તેમજ એમ.એ. અને એમ.કોમ.ના વિદ્યાર્થીઓ માટે હવે વાંચવા માટે વધારાનો સમય મળ્યો છે, પરંતુ બીજી તરફ પરિણામો મોડા આવવાની શક્યતા પણ વધી છે.

વહીવટી તંત્રની તૈયારી

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ રિવાઈઝડ કાર્યક્રમ તમામ સંલગ્ન કોલેજો અને વિભાગોમાં મોકલી આપ્યો છે. ચૂંટણીની કામગીરીમાં સ્ટાફ અને બિલ્ડિંગના રોકાણને કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો હતો. પરીક્ષા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મે મહિનામાં પરીક્ષાઓ લેવા માટે સેન્ટરોની વ્યવસ્થા અને પાણી-વીજળી જેવી સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે.

કેમ લેવાયો નિર્ણય?

યુનિવર્સિટી દ્વારા કુલ પાંચ ફેઝમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી બે ફેઝની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયાને કારણે બાકીના ત્રણ ફેઝની પરીક્ષાઓ હવે એપ્રિલને બદલે મે મહિનામાં યોજાશે. 

1 મે થી શરૂ થતી પરીક્ષાઓ:B.A., B.Com, B.Sc, B.B.A, B.C.A, B.R.S (સેમેસ્ટર-4 અને 6)M.A. (સેમેસ્ટર-3)ઇન્ટિગ્રેટેડ કોર્સ (સેમેસ્ટર-2, 4, 6, 8, 10)LL.B. (સેમેસ્ટર-2) અને B.Ed. (સેમેસ્ટર-2)

2. 12 મે થી શરૂ થતી પરીક્ષાઓ:M.A., M.Com, M.Sc, M.R.S, M.M.C.J, M.Ed (સેમેસ્ટર-2)B.A., B.Com, B.Sc, B.B.A, B.C.A (સેમેસ્ટર-2)NEP (ન્યૂ એજ્યુકેશન પોલિસી) હેઠળના UG કોર્સ (સેમેસ્ટર-4)

3. 21 મે થી શરૂ થતી પરીક્ષાઓ: NEP હેઠળના UG-PG અને ડિપ્લોમા કોર્સના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ.

અમદાવાદ: ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમટેબલ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

Load More

Next Post
મહિલા ગ્રુપની પોસ્ટ પર રૂપિયાના ભાવ લખી કોમેન્ટ કરનાર યુવકને પાઠ ભણાવવા પોલીસની મદદ લીધી | Police he…

મહિલા ગ્રુપની પોસ્ટ પર રૂપિયાના ભાવ લખી કોમેન્ટ કરનાર યુવકને પાઠ ભણાવવા પોલીસની મદદ લીધી | Police he...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…
GUJARAT

Stock Market Surge: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે બુધવારનો દિવસ અત્યંત શાનદાર સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં તેજી...

Read more

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ | iran war ceasefire Oil…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In