• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં 22% બાળકો કોઈને કોઈ બીમારીનો ભોગ, 360ને હૃદયની બીમારી | ahmedabad school …

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં 22% બાળકો કોઈને કોઈ બીમારીનો ભોગ, 360ને હૃદયની બીમારી | ahmedabad school …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : વિકાસની ગુલબાંગો વચ્ચે જનપ્રતિનિધિઓ તેમજ તંત્ર બાળકોના આરોગ્ય જેવા ગંભીર મુદ્દે કુંભકર્ણ નિંદ્રામાં પોઢતું હોય તેવું ચિત્ર વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પરથી સર્જાયું છે. જેમાં જિલ્લાના તાલુકાની શાળામાં 5.17 લાખ બાળકોની તબીબી તપાસ કરાતા 22 ટકાથી વધુ બાળકો હૃદય, કિડની, કેન્સર, આંખ- કાન- નાક સહિતની કોઈ બીમારીથી પીડાતા હોવાનું બહાર આવ્યું છે. તેમાં પણ ગંભીર બાબત એ છે કે 360 બાળકોમાં હૃદયની બીમારી નોંધાઈ છે.

1.15 લાખ બાળકોમાં વિવિધ પ્રકારની બીમારી નોંધાઈ, 53 ટકા બાળકોને સારવાર માટે ખસેડાયા

અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર ગત બે વર્ષમાં 1152 શાળાઓમાં 5,17,164 બાળકોની શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત તબીબી તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 1,15,949 બાળકોને કિડની, કેન્સર, હૃદય, આંખ, નાક, કાન, ગળા, પેટ, ચામડી સહિતના કોઈને કોઈ રોગ હોવાનું બહાર આવ્યું હતું. ગંભીર મુદ્દો એ છે કે આ પૈકી 360 બાળકો હૃદય રોગની બીમારી ધરાવતા હતાં. જેમાં સૌથી વધારે બાળકોની સંખ્યા દસક્રોઈ અને સાણંદ તાલુકામાંથી હતી. એટલું જ નહીં બીમારી ધરાવતા કુલ બાળકોના 53 ટકા એટલે કે 61,317 બાળકોને રેફરલ તેમજ તજજ્ઞીય સારવાર માટે ખસેડવાની નોબત આવી હતી. બાળ આરોગ્ય માટે આટ-આટલી યોજનાઓ અમલમાં હોવા છતાં આ આંકડા બાળ આરોગ્યની સ્થિતિ કથળતી હોય તેવો ચિતાર આપી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં 22% બાળકો કોઈને કોઈ બીમારીનો ભોગ, 360ને હૃદયની બીમારી 2 - image

હૃદયની બીમારીવાળા કુલ પૈકી 50 ટકા બાળકો ઔદ્યોગિક વિસ્તારમાં

અમદાવાદમાં હૃદય રોગની બીમારી ધરાવતા કુલ બાળકોમાં 50 ટકાથી વધુ એટલે કે 183 બાળકો દસક્રોઈ અને સાણંદ તાલુકામાં છે. આ કોઈ આક્ષેપબાજી નથી પરંતુ ખુદ આરોગ્ય મંત્રીએ વિધાનસભામાં રજૂ કરેલા આંકડા છે. ત્યારે નોંધનીય બને છે કે આ બંને તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલ, ફાર્મા, ઓટોમોબિલ સહિતના ફિલ્ડને લગતો ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર આવેલો છે.

આંકડો હજી પણ મોટો હોઈ શકે છે

અત્રે એ પણ ઉલ્લેખનીય બને છે કે આ માત્ર શાળાકીય તપાસમાં બહાર આવેલા આંકડા છે. આમાં શહેરી વિસ્તારની શાળામાં ભણતાં બાળકોનો ઉમેરો કરાયો છે કે નહીં તે બાબતે સ્પષ્ટતા કરાઈ નથી. ત્યારે આ સિવાયના બાળકોની પણ તબીબી તપાસ થાય તો આંકડો હજુ વધુ ચોંકાવનારો હોવાની સંભાવના છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…

અંબાજી – શ્રી રામ – કૃષ્ણ પરિવાર નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજ થી શરૂ…..

“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

Load More

Next Post
બનાસકાંઠા: ધાનેરાના નેનાવા ગામ નજીક લક્ઝરી બસમાં ભીષણ આગ, એક મુસાફરનું મોત | Banaskantha: Luxury Sle…

બનાસકાંઠા: ધાનેરાના નેનાવા ગામ નજીક લક્ઝરી બસમાં ભીષણ આગ, એક મુસાફરનું મોત | Banaskantha: Luxury Sle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…

અંબાજી – શ્રી રામ – કૃષ્ણ પરિવાર નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજ થી શરૂ…..

અંબાજી – શ્રી રામ – કૃષ્ણ પરિવાર નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજ થી શરૂ…..

“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ, બે લાખથી વધુ લોકોની ચિંતા વધી | War Linked Ga…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…
GUJARAT

Ai Image of Gold And Silver  Gold and Silver Price : મિડલ ઈસ્ટમાં ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને...

Read more

અંબાજી – શ્રી રામ – કૃષ્ણ પરિવાર નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજ થી શરૂ…..

“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ, બે લાખથી વધુ લોકોની ચિંતા વધી | War Linked Ga…

સાબરકાંઠામા ઈડરના ડુંગરો પર વિકરાળ આગ, અમૂલ્ય વૃક્ષો બળીને રાખ, કલાકોની મહેનતે આગ કાબૂમાં | Massive …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In