• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif…

Load More

Gujarat Board Exams: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. આજે(28 ફેબ્રુઆરી) અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર શાળાના પરીક્ષા સેન્ટરમાં એક વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ હતી. સમગ્ર મામલે વિદ્યાર્થિની સામે કૉપી કેસ અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ

મળતી માહિતી મુજબ, અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર શાળામાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન સુપરવાઇઝર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જેમાં ધોરણ 12ના રસાયણ વિજ્ઞાનના પેપરમાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે પકડાઈ હતી. 

આ પણ વાંચો: અમદાવાદ: બ્યુટી પાર્લરમાં ધાર્મિક વિધિના બહાને છેતરપિંડી કરતી બે મહિલાઓ ઝડપાઈ, સોનું જપ્ત કરાયું

મોબાઈલ સાથે ઝડપાયેલી વિદ્યાર્થિની દામુભાઈ શુક્લ અંગ્રેજી મીડિયમ સ્કૂલની હોવાનું જાણવા મળ્યું હતું. ચાલુ પરીક્ષામાં મોબાઈલ ફોન મળી આવતા વિદ્યાર્થિની સામે કૉપી કેસ અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ખંડ નિરીક્ષકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Next Post
બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif…

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw
GUJARAT

અમદાવાદ, શનિવાર નરોડા પોલીસે બ્યુટી પાર્લરમાં જઇને મહિલાઓને વાતમાં ભોળવીને રૃપિયા પડાવતી મહિલા ગેંગને પકડી પાડી હતી. જેમાં બ્યુટી પાર્લરમાં...

Read more

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif…

વેટરન વેસ્ટઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં વડોદરાની ટીમનો ચાર રનથી વિજય | Vadodara team win…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In