Ahmedabad Police Transfers: અમદાવાદ શહેરના વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા 27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, જે પોલીસ સ્ટેશનો અત્યાર સુધી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે હતા, ત્યાં હવે પૂર્ણકાલીન PIની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત લાંબા સમયથી લીવ રિઝર્વ (રજા પર અથવા વેઇટિંગમાં) રહેલા 8 PIને પણ આ યાદીમાં નવા પોસ્ટિંગ સોંપી જવાબદારી સોંપવામાં આવી છે.
આ 27 PIની આંતરિક બદલી કરાઈ


લીવ રિઝર્વમાં રહેલા આ 8 PIને પોસ્ટિંગ સોંપાઈ
















