• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે કાળમુખા મિક્સર ટ્રકે યુવકને કચડ્યો, અકસ્માતના કમકમાટીભર્યા દ્રશ્યો | …

satyasamachar by satyasamachar
February 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે કાળમુખા મિક્સર ટ્રકે યુવકને કચડ્યો, અકસ્માતના કમકમાટીભર્યા દ્રશ્યો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગરની મોરબી કેનાલ પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે | Morbi Canal water in Surendranagar wil…

આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai …

નિવૃત્ત શિક્ષકનું મકાન સગા મોટાભાઈએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ | Complaint filed under l…

Load More

Ahmedabad News: અમદાવાદ શહેરમાં આજે બપોરે લગભગ 2:15 કલાકે વૈષ્ણોદેવી ચાર રસ્તા અને ઝૂંડાલ સર્કલની વચ્ચે મિક્સર ટ્રકની નીચે ચગદાઈ જતાં બાઈક સવાર યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. મિક્સર ટ્રકના ટાયરની નીચે આશરે 25 મીટર સુધી યુવક ઢસેડાયો હતો. જેથી શરીરના અંગો બહાર આવી ગયા હતા. હાજર તમામ લોકો અકસ્માતના દ્રશ્યો જોઈ હેબતાઈ ગયા હતા. 

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે કાળમુખા મિક્સર ટ્રકે યુવકને કચડ્યો, અકસ્માતના કમકમાટીભર્યા દ્રશ્યો 2 - image

ટ્રક ડ્રાઈવરને રાહદારીઓએ ઝડપી લીધો

આ ઘટના બનતા વૈષ્ણોદેવી ચાર રસ્તાથી ઝૂંડાલ સર્કલની વચ્ચે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે ડ્રાઈવર સ્થળ પરથી ટ્રક ચાલુ મૂકી ભાગી ગયો હતો પણ આગળ જતાં લોકોએ તેને પકડી પાડ્યો હતો. બાઈક નંબર GJ01YL4578 તો અડફેટે લેનાર મિક્સર ટ્રકનો નંબર GJ01JT8579 છે.

આ પણ વાંચો: સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ!

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ રાહદારીઓએ પોલીસને કરી હતી.  જે બાદ તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. તેમજ સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. બાઈક સવાર યુવક કોણ હતો, ક્યાં જઈ રહ્યો હતો અને કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યો તે દિશામાં તપાસ થઈ રહી છે. 

Next Post
લોકોના ટેક્સના 54 લાખ ધૂળમાં: વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો …

લોકોના ટેક્સના 54 લાખ ધૂળમાં: વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગરની મોરબી કેનાલ પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે | Morbi Canal water in Surendranagar wil…

સુરેન્દ્રનગરની મોરબી કેનાલ પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે | Morbi Canal water in Surendranagar wil…

આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai …

આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai …

નિવૃત્ત શિક્ષકનું મકાન સગા મોટાભાઈએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ | Complaint filed under l…

નિવૃત્ત શિક્ષકનું મકાન સગા મોટાભાઈએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ | Complaint filed under l…

ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગરની મોરબી કેનાલ પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે | Morbi Canal water in Surendranagar wil…
GUJARAT

– 100 કિલોમીટર સુધીનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે  – સુરેન્દ્રનગરથી રાજસીતાપુર સુધી રિપેરીંગ માટે 2.5 કરોડનો ખર્ચ કરાશે, ખેડૂતોની...

Read more

આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai …

નિવૃત્ત શિક્ષકનું મકાન સગા મોટાભાઈએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ | Complaint filed under l…

ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In