• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M…

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

Load More

Rickshaw Loot Gang in Ahmedabad: અમદાવાદના સાણંદ અને આસપાસના વિસ્તારોમાં રાહદારીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી એક ખતરનાક રિક્ષા ગેંગનો સાણંદ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગત 31મી માર્ચ 2026ના રોજ બનેલી લૂંટની ઘટનાની તપાસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ એક મહિલા સહિત ચાર આરોપીઓને દબોચી લીધા છે.

આરોપીઓ પેસેન્જર બનીને આપતા હતા ચકમો

મળતી માહિતી અનુસાર, આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક લૂંટને અંજામ આપતી હતી. આરોપીઓ પોતાની સીએનજી (CNG) રિક્ષામાં અગાઉથી જ પેસેન્જર તરીકે બેસી જતા, જેથી રસ્તા પર ઉભેલા વૃદ્ધોને શંકા ન જાય. 31મી માર્ચના રોજ બાવળા રોડ પરથી પસાર થતા એક વૃદ્ધને રિક્ષામાં બેસાડ્યા બાદ આરોપીઓએ અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું. રિક્ષા થોડે દૂર પહોંચતા જ એક આરોપીએ વૃદ્ધને છરી બતાવી ડરાવ્યા હતા, જ્યારે અન્ય બે શખસોએ વૃદ્ધને માર મારી ઈજા પહોંચાડી હતી. આરોપીઓ વૃદ્ધના શર્ટમાં લાગેલા એક તોલા વજનના સોનાના 4 બટન લૂંટીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: સોલા વિસ્તાતરમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું

ઝડપાયેલા આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ

વૃદ્ધની ફરિયાદ બાદ સાણંદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગનો મુખ્ય આરોપી 44 વર્ષીય પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી તેની સામે ચોરી, લૂંટ, જુગાર અને દારૂના કુલ 18 જેટલા ગુના નોંધાયેલા છે. 44 વર્ષીય દિલીપ જખવાડિયા સામે પણ ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે. અન્ય આરોપીઓમાં 50 વર્ષીય વિજય પટણી અને મહિલા આરોપી પૂનમ જંદાવડાનો સામેલ છે. જેમાં મહિલા આરોપી પૂનમ સામે પણ અગાઉ ગાંધીનગર સેક્ટર-21 અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટના 2 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા સોનાના બટન, રિક્ષા, 5 મોબાઈલ ફોન અને છરી સહિત કુલ 3,11,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની કડક પૂછપરછમાં આ ગેંગે બાવળામાં પણ આ જ પ્રકારે એક વ્યક્તિ પાસેથી 12000 રૂપિયા લૂંટી લીધાની કબૂલાત કરી છે.

Next Post
અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M…

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M…

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્ય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…
GUJARAT

ફોટો સોર્સ: ભારતીય નેવી INS Taragiri: ભારત પોતાની દરિયાઈ તાકાતને સતત મજબૂત કરવામાં વ્યસ્ત છે અને આ જ કડીમાં આજે...

Read more

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M…

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્ય…

સુરત: એક જ ઘરમાં ‘રાજકીય જંગ’ ટળ્યો! પતિએ ભાજપમાંથી કરી દાવેદારી, તો પત્નીનો AAPમાંથી લડવા ઈનકાર | A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In