• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છ વર્ષની બાળકીની જાતીય સતામણી કરનારા ૮૦ વર્ષના વૃદ્ધને ત્રણ વર્ષની સજા | 80 year old man sentenced t…

અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં | Rohit pawa…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી! મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, હવે શું? | Swami Avimu…

Load More

સિહોરના અમરગઢ ગામે આવેલ સુપ્રસિદ્ધ કે.જે.મહેતા ટીબી હોસ્પિટલના કેપ્સમાં આવેલ કે.જે.મહેતા ટીબી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કૉલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ અમરગઢ, ખાતે જે Dental Council of India દ્વારા માન્યતા પ્રાપ્ત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરી વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન “International Oral & Maxillofacial Surgeons Day” ની ઉજવણી નિમિત્તે વિવિધ સામાજિક અને જાગૃતિ મૂલક કાર્યક્રમો યોજાયા હતા

આ દિવસની ઉજવણીના અનુસંધાને સેવાકીય પ્રવૃત્તિઓ જેમાં કે.જે. મહેતા જનરલ હોસ્પિટલ ખાતે હેપેટાઇટિસ બી રસીકરણ અભિયાન તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળી પ્રમાણમાં વિદ્યાર્થીઓ,સ્ટાફ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક 61 બોટલ એકત્રિત કરી સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ અને વિદ્યાર્થીઓએ “TMJ Disorders Stress Connection & Management Strategies” માટે સ્પર્ધાઓ અને વર્કશોપનું સોશિયલ મીડિયા રીલ અને 3D મોડલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું,

જેમાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સમજણ રજૂ કરી હતી અને “TMJ Disorders Stress Connection & Management Strategies” વિષય પર વિશેષ વર્કશોપ યોજાયો,જેમાં ઓરલ સર્જન,પ્રોસ્ટોડોન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને સાઈકિએટ્રિસ્ટ દ્વારા મલ્ટિડિસીપ્લિનરી અભિગમ પર માર્ગદર્શન આપવામાં આવ્યુ તથા મુખ્ય હેતુ ટેમ્પોરોમેન્ડિબ્યુલર જ્વાઈન્ટ (TMJ) સંબંધિત તકલીફોમાં તણાવની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો

આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ અને ક્રીનોટ સ્પીકર ડો.પંકજાક્ષી બાઈ કે,વર્કશોપ ગેસ્ટ સ્પીકર ડો.પ્રથમેશ શાહ ડો.પ્રતીક ભટ્ટનાગર,ડો.સુનિલ પરમાર,ડો.સત્યજીતસિંહ જાડેજા, ડો.સંદીપ પંડ્યા,અને રેડક્રોસ સોસાયટી ભાવનગર તથા તમામ વિભાગના પ્રોફેસર,ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ સેવાભાવી કાર્યો દ્વારા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Next Post
અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્…

અમરગઢ ડેન્ટલ કૉલેજ ખાતે ઈન્ટરનેશનલ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન્સ ડે નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી : બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની…

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી : બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની…

છ વર્ષની બાળકીની જાતીય સતામણી કરનારા ૮૦ વર્ષના વૃદ્ધને ત્રણ વર્ષની સજા | 80 year old man sentenced t…

છ વર્ષની બાળકીની જાતીય સતામણી કરનારા ૮૦ વર્ષના વૃદ્ધને ત્રણ વર્ષની સજા | 80 year old man sentenced t…

પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke…

પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke…

અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં | Rohit pawa…

અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં | Rohit pawa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી : બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની…
INDIA

Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ સ્તરને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ...

Read more

છ વર્ષની બાળકીની જાતીય સતામણી કરનારા ૮૦ વર્ષના વૃદ્ધને ત્રણ વર્ષની સજા | 80 year old man sentenced t…

પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke…

અજિત પવારના પ્લેન ક્રેશની તપાસની માગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણાં | Rohit pawa…

ગુજરાત યુનિવર્સિટી તોડફોડની ઘટનાને કુલપતિએ કાવતરું ગણાવ્યું, NSUI કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહીના આ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In