• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો | Unseasonal Rain Hi…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો | Unseasonal Rain Hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત |…

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

Load More

Crop Damage In Amreli: અમરેલી જિલ્લામાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. જિલ્લાના બગસરા પંથકમાં ગઈકાલે (19મી માર્ચ) અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મિની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખી સીઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને લુઘિયા ગામે પડેલા ભારે વરસાદથી તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા છે.

લુઘિયા ગામે 3થી 4 ઈંચ કમોસમી વરસાદ નોંધાયો!

મળતી માહિતી અનુસાર, બગસરાના લુઘિયા ગામે ગુરૂવારે સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વાવાઝોડું ફૂંકાયું હતું અને જોતજોતામાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પૂરઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં કમોસમી વરસાદ અને ‘મિની વાવાઝોડા’એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો

કયા પાકોમાં થયું મોટું નુકસાન?

હાલ ખેડૂતોનો રવિ પાક તૈયાર થઈને લણણીના આરે હતો, ત્યારે જ આવેલા આ પ્રકોપથી નીચે મુજબના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘઉં અને ચણાના ઉભો પાક આડો પડી જતાં ગુણવત્તા બગડવાની ભીતિ. એરંડા અને રાયડો કાપણી સમયે જ વરસાદ પડતા પાક પલળી ગયો. મોંઘા ભાવના બિયારણ વાવીને તૈયાર કરેલો કલોંજીનો પાક ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.

સરપંચે કરી વળતરની માંગ

મહિનાઓની મહેનત બાદ જ્યારે પાક ઘરે લાવવાનો સમય થયો ત્યારે જ વરસાદે તારાજી સર્જતા ખેડૂતોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. લુઘિયા ગામના સરપંચ કિશોરભાઈ કાનપરીયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને નુકસાની વેઠતા ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે.’

હાલમાં ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે.

Next Post
અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત |…

ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત |…

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો | Unseasonal Rain Hi…

અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો | Unseasonal Rain Hi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…
GUJARAT

PM Modi Free Ration Scheme: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ...

Read more

ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત |…

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો | Unseasonal Rain Hi…

સુરતમાં વસ્તી ગણતરી માટે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ : 2027 માટે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝર 18 લા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In