• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલીના મોટા લીલીયા ગામે શ્વાનોનો આતંક, 6 લોકો અને 8 પશુઓને બચકા ભર્યા | Amreli news Mota Liliya vi…

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલીના મોટા લીલીયા ગામે શ્વાનોનો આતંક, 6 લોકો અને 8 પશુઓને બચકા ભર્યા | Amreli news Mota Liliya vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

Load More

Amreli news: સુપ્રીમ કોર્ટની વારંવાર ટકોર બાદ પણ રખડતાં શ્વાનનોને કાબૂમાં લેવા ન તો તંત્ર તસ્દી લઈ રહ્યું છે ન તો સરકાર, સામાન્ય નાગરિકો રોજ બરોજ રખડતાં શ્વાનના આતંકનો ભોગ બની રહ્યા છે. આજે 3 ફ્રેબ્રુઆરીના રોજ અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામે શ્વાને ભયનો માહોલ ઊભો કર્યો છે. એક બાળક સહિત 6 વ્યક્તિઓને બચકાં ભરી લેતા ઈજાગ્રસ્તો લીલીયા સિવિલમાં સારવાર અને રસી લેવા માટે મજબૂર બન્યા છે. 

8 પશુઓને પણ કરડ્યું શ્વાન

મોટાલીલીયાના મફત પ્લોટ અને સાંઇનાથ પ્લોટ વિસ્તારમાં રખડતાં શ્વાન હાલ આતંક મચાવી રહ્યા છે. 6 લોકો ઉપરાંત 2 વાછરડી, 5 ગાયો, 1 પાડી સહિત 8 પશુઓને પણ શ્વાન કરડી ગયું છે. અતિશય ત્રાસ હોવા છતાં હજુ પણ તંત્ર દ્વારા શ્વાન પકડવાની તસ્દી લેવાઈ નથી જે કારણે અન્ય લોકો પણ ભોગ બને તેવી શક્યતાઓ છે. 

કૂતરું કરડે ત્યારે શું કરવું?

-ઘાને નળ નીચે વહેતા પાણીમાં સાબુ અથવા એન્ટીસેપ્ટિક દવાથી 10 થી 15 મિનિટ ધોઈને સાફ કરવું. 

-જેથી પ્રાણીની લાળમાં વાઈરસ હોય તો સાફ થઈ જાય જેથી ઈન્ફેકશન ઓછા પ્રમાણમાં લાગે.

-ઘાને ધોઈ સાફ કર્યા બાદ એન્ટીસેપ્ટિક દવા લગાવવી.

-કોઈપણ પ્રાણી કે કૂતરૂ કરડે તો બાધા કે ભુવા પાસે જવા કરતાં તાત્કાલિક રસી મુકાવો.

-સરકારી/પ્રાઈવેટ દવાખાનામાં હડકવાની રસી મુકાવવી. તેમજ હડકવાના તમામ ડોઝ નિયમિત સમયસર પૂર્ણ કરવા.

-રસી લેવા માટેનું કાર્ડ સાચવવું અને તમામ ડોઝ સમયસર લેવાય તે માટે સાથે રાખવું.

-પ્રાણી હડકવાના લક્ષણો ધરાવે છે કે કેમ ? જેની ખાત્રી કરવી અને ડોકટરને જાણ કરવી.

-જો પાલતું પ્રાણીઓ હોય તો તેને સમયસર રસી અપાવવી.

-પ્રાણીઓની સાર-સંભાળ કરતા લોકોએ પણ હડકવા ન થાય તે માટે હડકવાની રસીના ડોઝ અવશ્ય લેવા જોઈએ. 

કૂતરું કરડે ત્યારે શું ન કરવું?

-પ્રાણી કરડયું હોય તો ઘા પર ખુલ્લા હાથે અડવું નહીં.

-પ્રાણી કરડયું હોય તો ઘા પર મરચું, હળદર કે ચૂનો લગાવવો નહીં. ઘા પર કોઈ તેલ પદાર્થ લગાવવો નહીં.

-અંધ વિશ્વાસ જેવા ટોચકા કરવા નહીં..નાના બાળકોને રખડતા પ્રાણીઓ સાથે રમવા દેવા નહીં.

આ પણ વાંચો: અમદાવાદના અસારવામાં બીમારીથી કંટાળીને આધેડનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત

લક્ષણો શરૂ થઈ જાય, પછી હડકવાનો ઇલાજ શક્ય નથી

કૂતરું કરડે તો લાળ દ્વારા હડકવા થઈ શકે છે. શ્વાન, ગાય, ઘોડા, બકરા, સસલા અને જંગલી પ્રાણીઓ જેવા કે શિયાળ, ચામાચીડિયા, કોયોટ્સ, શિયાળ અને હાયના જેવા ખેતરના પ્રાણીઓ હડકવાથી સંક્રમતિ હોય શકે છે જેથી તકેદારી રાખવી જરૂરી છે. એકવાર લક્ષણો શરૂ થઈ જાય, પછી હડકવાનો ઇલાજ થઈ શકતો નથી.

હડકવાને કેવી રીતે ઓળખી શકાય, જાણો લક્ષણો

-હડકવાના લક્ષણો અને ચિહ્નો રોગના અંતિમ તબક્કા સુધી દેખાતા નથી, તે સમય સુધીમાં વાઇરસ મગજમાં ફેલાય છે જેના કારણે એન્સેફાલીટીસ, અને તરત જ મૃત્યુ.

-હડકવાનો ઇન્ક્યુબેશન પિરિયડ હોય છે, જેનો અર્થ છે કે લક્ષણો અને ચિહ્નો દેખાય તે પહેલા તે વ્યક્તિના શરીરમાં કેટલાક દિવસો સુધી નિષ્ક્રિય રહે છે. પ્રારંભિક લક્ષણો છે માથાનો દુખાવો, ગળામાં દુખાવો, તાવ અને ડંખના સ્થળે કળતર.

-વધુ પડતી લાળ, ગળવામાં તકલીફ, ગળવામાં તકલીફને કારણે પાણીનો ડર, ચિંતા, મૂંઝવણ, જેવા લક્ષણો અનિદ્રા અને આંશિક લકવો અને ક્યારેક કોમા પણ હડકવા સૂચવે છે.

-વ્યક્તિ અવાજ, પ્રકાશ અને હવાના ઠંડા પ્રવાહ માટે પણ અસહિષ્ણુ છે. હવાનો ડર (એરોફોબિયા) જોવા મળે છે.

Next Post
1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાયા…છોટાઉદેપુરના બાડેલીમાં સરદાર સુગર ફેક્ટરી હવે અન્યાયનું કેન્દ્…

1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાયા...છોટાઉદેપુરના બાડેલીમાં સરદાર સુગર ફેક્ટરી હવે અન્યાયનું કેન્દ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …

‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

T20 WC ફાઈનલ ટ્રાફિક એડવાઈઝરી: જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કયા રસ્તા બંધ રહશે અને કયા છે વૈકલ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…
GUJARAT

Hurun Global Rich List 2026: હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026’માં ભારતની આર્થિક પ્રગતિની...

Read more

‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

T20 WC ફાઈનલ ટ્રાફિક એડવાઈઝરી: જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કયા રસ્તા બંધ રહશે અને કયા છે વૈકલ્…

સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In