• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી | …

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી | …
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi…

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

Load More

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પીપાવાવ પીએસએલ (PSL) લિમિટેડ અને ખેડૂતો વચ્ચેનો જમીન વિવાદ હવે ઉગ્ર બન્યો છે. વર્ષ 1992માં કંપની દ્વારા આશરે 48 જેટલા ખેડૂતોની જમીન ખરીદવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને ઉદ્યોગમાં રોજગારી અને ધંધાકીય તકો આપવાની શરતે જમીન સંપાદન કરવામાં આવી હતી, જેના માટે ખેડૂતોને લેખિત ‘વર્ક ઓર્ડર’ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ દાયકાના વાણા વીતી જવા છતાં હજુ સુધી કોઈ ઔદ્યોગિક એકમ સ્થાપિત ન થતા ખેડૂતો પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો આરોપ કરી રહ્યા છે.

જમીનની હરાજી અને નવો વિવાદ

પીએસએલ લિમિટેડ દ્વારા આ જમીન પર લોન લેવામાં આવી હતી. ત્યારબાદ લોન ભરપાઈ ન થતા એક ખાનગી બેંક દ્વારા જમીનની હરાજી કરવામાં આવી હતી, જેમાં અન્ય એક કંપનીએ આશરે 600 વીઘા જમીન ખરીદી લીધી છે. નવી કંપની હવે રોજગારી આપવાનો દાવો કરી રહી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે જૂની શરતો અને વચનોનું પાલન કરવામાં આવ્યું નથી.

ખેડૂતોએ રોષ ઠાલવી આવેદનપત્ર પાઠવ્યું

આજે રાજુલા, રામપરા અને ભેરાઈ ગામના મોટી સંખ્યામાં ખેડૂતોએ રાજુલા મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ માંગ કરી છે કે કંપની ન્યાયિક રીતે વળતર ચૂકવે. ખેડૂતોએ એવો પણ ગંભીર આરોપ કર્યો છે કે, તંત્ર દ્વારા તેમને મદદ કરવાને બદલે ‘લેન્ડ ગ્રેબિંગ’ના કેસ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

માત્ર કાગળ પર વચનો આપ્યા: બાબુભાઈ રામ, ખેડૂત અગ્રણી

‘વર્ષ 1992માં અમારા ગામના ખેડૂતોએ 625 વીઘા જમીન પીએસએલ લિમિટેડને આપી હતી. જે બાદ કંપનીએ માત્ર કાગળ પર વચનો આપ્યા છે. અમે અત્યારે પ્રતિ વીઘા 1 લાખ રૂપિયા અને લેટર આપ્યાની તારીખથી આજ સુધીનું વ્યાજબી વળતર માંગી રહ્યા છીએ.’

આ પણ વાંચો: પતિ જો પત્નીનો જન્મ દિન ભૂલી જાયતો આ દેશમાં 5 વર્ષ જેલની સજાની જોગવાઇ

‘અમે નિયમોનુસાર કામ કરી રહ્યા છીએ’: કંપની

બીજી તરફ, પીએસએલ લિમિટેડના ટેકનિકલ એડવાઈઝર અક્ષય પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘અમે કંપનીના અધિકૃત અધિકારી તરીકે તમામ સરકારી ગાઈડલાઈન મુજબ જ કામ કરી રહ્યા છીએ. રામપરા નજીક આવેલી આ જમીન પર ઉદ્યોગ શરૂ કરવાનો જ અમારો હેતુ છે. ભૂતકાળમાં ડેવલપમેન્ટના કામ દરમિયાન અમુક લોકોએ અડચણો ઊભી કરી માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો, તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે. અમે ખરેખર વિકાસ કરવા માંગીએ છીએ, પરંતુ કેટલાક લોકો કંપનીને બદનામ કરી રહ્યા છે.’

Next Post
GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ | GPSC Recruitment Cal…

GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ | GPSC Recruitment Cal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi…

ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi…

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi…
GUJARAT

70 ટકા લોકોમાં વિટામિન ડીની ઉણપ જણાઇ ભારતમાં નિવારાત્મક આરોગ્ય સંભાળ વધારે અંગત અને ચોકસાઇભરી બનાવવાની જરૂર  નવી દિલ્હી: એક...

Read more

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In