• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

Load More

Amreli Court Bomb Threat: અમરેલી શહેરમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવતા ધમકીભર્યા ઈ-મેઈલનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (નવમી માર્ચ) અમરેલી કોર્ટની જજ ચેમ્બર અને સમગ્ર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. અજમલ કસાબ અને તમિલનાડુના મુદ્દાનો ઉલ્લેખ ધરાવતા આ ઈ-મેઈલ બાદ સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ મોડ પર આવી ગઈ છે.

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ 2 - image

14 RDX બોમ્બથી વિસ્ફોટની ધમકી

મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખસ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં જણાવાયું છે કે કોર્ટ પરિસરમાં 14 જેટલા RDX ભરેલા બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવશે. ઈ-મેઈલમાં અજમલ કસાબ અને તમિલનાડુનો મુદ્દાને લઈને લખ્યું કે ‘કોર્ટ શું કામની, જો તે નિર્દોષ નાગરિકોને ન્યાય ન અપાવી શકે.’ આ ધમકી મળતા જ પોલીસ કાફલો કોર્ટ ખાતે દોડી ગયો હતો.

સઘન સર્ચ ઓપરેશન અને કોર્ટ ખાલી કરાવાઈ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટમાં કામકાજ અટકાવીને તમામ વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને સુરક્ષિત રીતે બહાર કાઢી પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. ડોગ સ્ક્વોડ, FSLની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટ પરિસરની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને કાબૂમાં લેવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

થોડા દિવસોમાં આ બીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ અમરેલીની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વારંવાર મળી રહેલા આ પ્રકારના ઈ-મેઈલ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે કે કોઈની ટીખળ, તે દિશામાં સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Post
ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી | Panic as fire breaks out at Lahiripu…

ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી | Panic as fire breaks out at Lahiripu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઇકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ | delhi liqu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…
GUJARAT

Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલી નંદેસરી જીઆઇડીસીની ઓરિએન્ટલ કંપની દ્વારા ગેરકાયદે રીતે 27 જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવા...

Read more

છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર…

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપ…

લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઇકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ | delhi liqu…

ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી | Panic as fire breaks out at Lahiripu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In