• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી: રાજુલામાં હનીટ્રેપના રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ | Honey Trap Racket Buste…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલી: રાજુલામાં હનીટ્રેપના રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ | Honey Trap Racket Buste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધર…

પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…

Load More

Honey Trap Racket Busted in Amreli: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં હનીટ્રેપ આચરીને નિર્દોષ લોકોને ફસાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. હિંડોરણા ગામની સીમમાં એક યુવકને લઈ જઈ, મહિલા સાથે વીડિયો ઉતારીને તેને બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવવાનું કાવતરું પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.

હિંડોરણા ગામની સીમમાં રચાયું હતું કાવતરું

મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા એક મહિલા સહિત પાંચ શખસોએ હનીટ્રેપનું કાવતરું ઘડ્યું હતું. ફરિયાદી યુવકને રાજુલાના હિંડોરણા ગામની સીમમાં બાવળની કાંટમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પૂર્વ આયોજિત કાવતરા મુજબ મહિલા સાથે યુવકનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય શખસોએ ત્યાં ધસી આવી યુવકને મૂંઢમાર મારી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવી હતી.

આરોપીઓએ યુવક પાસેથી બળજબરીથી 1950 રોકડ રૂપિયા અને તેનો મોબાઈલ ફોન પડાવી લીધા હતા. આટલેથી ન અટકતા, વીડિયો વાઈરલ ન કરવાના બદલામાં આરોપીઓએ 5 લાખ રૂપિયાની વધુ માંગણી કરી હતી. આરોપીઓએ યુવકને ઘરેથી પૈસા લેવા માટે મોકલ્યો હતો, પરંતુ ફરિયાદી ગભરાવાને બદલે સીધો રાજુલા પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધરપકડ

પોલીસની કાર્યવાહી અને ધરપકડ

આ મામલે રાજુલા પોલીસ તાત્કાલિક એક્શન આવી હતી. પોલીસે હનીટ્રેપના આ રેકેટમાં સામેલ મુખ્ય એક મહિલા સહિત કરણ પટાટ, જિતેન્દ્ર ચૌહાણ અને એક અન્ય આરોપીની ધરપકડ કરી છે.

DySP નયના ગોરડીયાએ આ સફળ ઓપરેશન બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે ‘આ કેસમાં હજુ એક અજાણ્યો આરોપી ફરાર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો રાજુલા પંથકમાં અન્ય કોઈ વ્યક્તિ પણ આ પ્રકારે હનીટ્રેપનો શિકાર બની હોય, તો ડર્યા વગર રાજુલા પોલીસનો સંપર્ક કરે જેથી આ ટોળકીના અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ થઈ શકે.’

Next Post
પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધર…

અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધર…

પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

અમરેલી: રાજુલામાં હનીટ્રેપના રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ | Honey Trap Racket Buste…

અમરેલી: રાજુલામાં હનીટ્રેપના રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ | Honey Trap Racket Buste…

બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…

બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધર…
GUJARAT

Stock Market Scam In Ahmedabad: અમદાવાદમાં શેરબજારમાં 15થી 20 ટકાના ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાના...

Read more

પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

અમરેલી: રાજુલામાં હનીટ્રેપના રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ | Honey Trap Racket Buste…

બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…

સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ | ​Girls Drown in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In