• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to…

satyasamachar by satyasamachar
February 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

દર મહિના ભાડુ અપાવવાનું કહીને આરોપીએ ૩૦ વધુ વાહન બારોબાર વેચ્યા | sarkhej police nabbed accused in p…

Load More

India US Trade Deal : ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંકેત આપ્યો છે કે, ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડૉલર (લગભગ 41 લાખ કરોડ રૂપિયા)નો માલસામાન ખરીદશે. આ મહાસોદાની બ્લુપ્રિન્ટ પર માર્ચમાં મહોર વાગવાની સંભાવના છે. આ ડીલમાં સૌથી વધુ ઊર્જા, હાઈ-ટેક ઉપકરણ અને એવિએશન સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. 

ક્રૂડ તેલ અને કોલસાની ખરીદીના સ્રોતો વધારવા જરૂરી

મુંબઈમાં એક કાર્યક્રમમાં પીયૂષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે, ભારત ઊર્જાની જરૂરીયાત પૂરી કરવા માટે થોડા દેશો પર નિર્ભર રહેવા માંગતું નથી. ભારત ક્રૂડ તેલ અને કોલસાની ખરીદીના સ્રોતો વધારવા ઈચ્છે છે. તેમણે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં ઉપયોગ થતા કોકિંગ કોલને લઈ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ભારત આજે પણ કોકિંગ કોલ માટે માત્ર બે કે ત્રણ દેશો પર નિર્ભર છે. આ ઉપરાંત તેની કિંમતો સતત વધી રહી છે, તેથી અમેરિકા પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળા કોકિંગ કોલની ભારતમાં આયાત થશે તો ઉદ્યોગોનો ફાયદો થશે.’

ટ્રેડ ડીલની સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવા સંમત થયું છે, તેથી તેઓ આ તેલ ખરીદી મામલે ભારત પર ઝિંકેલો 25 ટેરીફ હટાવી દીધો છે.

આ પણ વાંચો : DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા

100 અબજ ડૉલરના વિમાન અને AI ચિપની માંગ

ભારત-અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી માત્ર કોમોડિટી સુધી સીમિત નથી. ભારતને અમેરિકા પાસેથી હાઈ-ટેક પ્રોડક્ટ પણ જોઈએ છે. રિપોર્ટ મુજબ ભારત એવિએશન કનેક્ટિવિટી વધારવા ઈચ્છે છે, તેથી આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસે 100 અબજ ડૉલરના વિમાન આપવાની માંગ કરી છે. ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPU), ડેટા સેન્ટર ઉપકરણ અને હાઈ-પરર્ફોર્મેન્સ કોમ્પ્યુટર સિસ્ટમની જરૂર છે અને તે અમેરિકા આપી શકે છે.

ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકા જશે

ભારત-અમેરિકા વચ્ચે અંતિમ વેપાર સમજૂતી કરવા તેમજ કાયદાકીય ડ્રાફ્ટને અંતિમ રૂપ આપવા માટે માટે ભારતીય પ્રતિનિધિમંડળ આગામી સપ્તાહે અમેરિકા જવાનું છે. પીયૂષ ગોયલે ભારપૂર્વક કહ્યું કે, આગામી ચાર વર્ષમાં ભારતે 9 સમજૂતી કરાર કર્યા છે. આજની સ્થિત મુજબ ભારત એક મજબૂત દેશ તરીકે ઉભરી આવ્યું છે અને પોતાની શરતો પર જ વાતચીત કરી રહ્યું છે.

આ પણ વાંચો : ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી સહિતના 21 કરાર

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
પોલીસે પોતાની પોલ ન ખુલે તે માટે સ્પા રેકેટના મામલે ખાનગી સિક્યોરીટી એજન્સીના સંચાલક ગૌરવને મધ્યસ્થી…

પોલીસે પોતાની પોલ ન ખુલે તે માટે સ્પા રેકેટના મામલે ખાનગી સિક્યોરીટી એજન્સીના સંચાલક ગૌરવને મધ્યસ્થી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

અમદાવાદના જુહાપુરામાં વિદેશીઓને ખંખેરતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, ‘ભણેલા-ગણેલા’ બે યુવાનોની ધરપક…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…
INDIA

Bee Attack In Lathi: અમરેલીના ઝેરી મધમાખીના આતંકની ઘટના સામે આવી છે. જેમાં લાઠીના ઝરખીયા ગામ ખાતે પાદરમાં બેઠેલા 5...

Read more

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

અમદાવાદના જુહાપુરામાં વિદેશીઓને ખંખેરતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, ‘ભણેલા-ગણેલા’ બે યુવાનોની ધરપક…

દર મહિના ભાડુ અપાવવાનું કહીને આરોપીએ ૩૦ વધુ વાહન બારોબાર વેચ્યા | sarkhej police nabbed accused in p…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In