• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું?’, રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતા કોંગ્રેસના પ્રહા…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
‘અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું?’, રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતા કોંગ્રેસના પ્રહા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ ‘યુનિટી આર્ટ વર્ક’માં સર્…

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …

Load More

India US Oil Deal Criticism: ઈરાન ઈઝરાયલ યુદ્ધના કારણે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસ સુધીની છૂટ આપી છે. ત્યારે કોંગ્રેસે કેન્દ્ર સરકારના આડે હાથ લીધી છે. અમેરિકા દ્વારા ભારત માટે લેવાયા આ નિર્ણયને આઝાદી અને સંપ્રભુતા પર જોરદાર થપ્પડ હોવાનો દાવો કર્યો છે.

‘સંપ્રભુતા પર જોરદાર થપ્પડ’

કોંગ્રસ નેતા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું કે, અમેરિકાના નાણામંત્રીએ મીડિયાને કહ્યું છે કે તેને ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી તેલની ખરીદી કરવાની મંજૂરી આપી છે. આ આપણી આઝાદી અને સંપ્રભુતા પર જોરદાર થપ્પડ છે, અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું? રાહુલ ગાંધી આ ઉર્જા સુરક્ષા અંગે સતત ચેતવણી આપી રહ્યા છે.

‘અમેરિકન બ્લેકમેઇલ ક્યાં સુધી?’

બીજી તરફ જયરામ રમેશે પણ પોસ્ટ શેર કરતાં કહ્યું છે કે, ટ્રમ્પનો નવો ખેલ, દિલ્હીના મિત્રને કહ્યું કે તમે પુતિન પાસેથી તેલ મેળવી શકો છો, આ અમેરિકન બ્લેકમેઇલ ક્યાં સુધી ચાલુ રહેશે?

‘મોદી વધુને વધુ નરમ પડી રહ્યા છે’

પ્રિયાંક ખડગેએ અમેરિકાની પરવાનગીથી X પર પોસ્ટ કરતી વખતે લખ્યું કે, ભારતને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપનારા યુએસ ટ્રેઝરી સેક્રેટરી ખરેખર કોણ છે? ભારત સરકાર આ બકવાસને કેમ સહન કરી રહી છે અને યુએસની દરેક હુકમ સામે કેમ ઝૂકી રહી છે? તેમની પાસે એવું તો શું છે કે જેના કારણે પીએમ નરેન્દ્ર મોદી વધુને વધુ નરમ પડી રહ્યા છે? ભાજપના જોકરોના શાસન હેઠળ આપણી વિદેશ નીતિ મજાક બની ગઈ છે. મોદી સરકારે થોડી હિંમત બતાવવી જોઈએ.

‘વાહ રે શરણાગતિ’

ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું, ‘તો હવે મોદી સરકારની એવી સ્થિતિ છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકા મંજૂરી આપે. વાહ રે શરણાગતિ,’ અમેરિકાના આ વલણ પર કોંગ્રેસ શરૂઆતથી જ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે.

આ પણ વાંચો: ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ગ્લોબલ ઓઈલ માર્કેટ પર મોટું દબાણ સર્જાયું છે. આ દબાણને ઓછું કરવા માટે વૉશિંગ્ટને રશિયા પરના પ્રતિબંધોમાં થોડી ઢીલ આપી હતી. અમેરિકી વહીવટીતંત્રે ભારતને રશિયન ઓઈલના શિપમેન્ટ સ્વીકારવા માટે 30 દિવસની ‘ટેમ્પરરી ડિસ્પેન્સેશન’ (અસ્થાયી છૂટ) મંજૂર કરી છે. આ જાહેરાત કરતાં યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ(સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘ઈરાન વૈશ્વિક ઉર્જા બજારને બંધક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દબાણને ઓછું કરવા માટે, અમે ભારતને 30 દિવસની છૂટ આપી રહ્યા છીએ,’

Next Post
‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

'ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ', વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ ‘યુનિટી આર્ટ વર્ક’માં સર્…

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ ‘યુનિટી આર્ટ વર્ક’માં સર્…

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …

‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ ‘યુનિટી આર્ટ વર્ક’માં સર્…
GUJARAT

Unity Art Work Camp In Narmada: નર્મદા જિલ્લાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાનિધ્યમાં કલા અને સંસ્કૃતિનો...

Read more

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …

‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

‘અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું?’, રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતા કોંગ્રેસના પ્રહા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In