• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં રહેશે : પીયુષ ગોયલ | Buying crude oil from America wi…

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં રહેશે : પીયુષ ગોયલ | Buying crude oil from America wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

Load More

– રશિયા પાસેથી ક્રૂડની ખરીદી મુદ્દે રહસ્ય યથાવત્

– ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ફરી શરૂ કરે તો દંડ સ્વરૂપે 25 ટકા ટેરિફ ફરી લાગુ કરવા ટ્રમ્પનો આદેશ

– ક્રૂડ-એનર્જી સંબંધિત ઉત્પાદનો ક્યાંથી ખરીદવા તેનો નિર્ણય ભારતીય કંપનીઓ લેશે : કેન્દ્ર

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની જાહેરાત કરી અને હવે બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરારની રૂપરેખા પણ જાહેર થઈ ગઈ છે ત્યારે આ વેપાર કરાર અંગે ભારતના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે રવિવારે જણાવ્યું કે, અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં છે. જોકે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે તો ૨૫ ટકા ટેરિફ ફરી લાગુ પડી જશે તે મુદ્દે પીયુષ ગોયલે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. પરિણામે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડની ખરીદી મુદ્દે રહસ્ય યથાવત્ રહ્યું છે.

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારના સંદર્ભમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે રવિવારે કહ્યું કે, અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ અથવા એલએનજી, એલપીજીની ખરીદી ભારતના પોતાના રણનીતિક હિતોમાં છે, કારણ કે આપણે પોતાના ક્રૂડ ઓઈલના સ્રોતોમાં વૈવિધ્ય લાવી રહ્યા છીએ. જોકે, પીયુષ ગોયલે અમેરિકા દ્વારા રશિયન ક્રૂડ ઓઈલને મુદ્દો બનાવવા અંગેના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે આ મુદ્દે વિદેશ મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

અમેરિકા સાથે વેપાર કરાર મુદ્દે પીયુષ ગોયલને સવાલ કરવામાં આવ્યો કે રશિયન ક્રૂડ ઓઈલ અથવા ડિફેન્સની બાબતો પર દ્વિપક્ષીય સહમતી ના બને તો શું તેની અસર ટ્રેડ ડીલ પર પડશે? જવાબમાં ગોયલે કહ્યું કે, ના, ટ્રેડ ડીલ પર તેની કોઈ અસર નહીં પડે. તેમણે કહ્યું કે, ટ્રેડ ડીલમાં એ નક્કી નથી થતંઅ કે કોણ કોની પાસેથી શું ખરીદશે. 

ગોયલે કહ્યું કે, ટ્રેડ ડીલ વેપારના રસ્તાને સરળ બનાવે છે અને પ્રાથમિક્તાના આધારે પહોંચને સુનિશ્ચિત કરે છે. મુક્ત વેપાર કરારનો આશય જ પ્રાથમિક પહોંચ આપવાનો થાય છે.

બીજીબાજુ રશિયન ક્રૂડ ઓઈલના સંદર્ભમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકારી આદેશમાં અમેરિકન વાણિજ્ય સચિવને ભારત પર નિરીક્ષણ રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેથી ભારત ફરીથી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી શરૂ ના કરી દે. ટ્રમ્પના આદેશમાં એવો પણ ઉલ્લેખ છે કે ભારત ફરીથી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી શરૂ કરશે તો ભારત પર ફરીથી દંડ સ્વરૂપે ૨૫ ટકાનો ટેરિફ લાગુ કરી દેવાશે.

જોકે, ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીનો વિવાદ હજુ પણ યથાવત્ છે. કારણ કે ભારતીય વિદેશ મંત્રાલયને રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી અંગે સવાલ કરવામાં આવતા વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત તેના ૧૪૦ કરોડ લોકોને ધ્યાનમાં રાખીને આ અંગે નિર્ણય કરશે. ભારતીય કંપનીઓએ ક્રૂડ ઓઈલ અને એનર્જી સંબંધિત ઉત્પાદનો ક્યાંથી ખરીદવા તેનો નિર્ણય તેમણે લેવાનો છે. તેનાથી એક બાબત સ્પષ્ટ છે કે અમેરિકા સાથે થયેલા વેપાર કરારમાં રશિયન ક્રૂડનો કોઈ ઉલ્લેખ નથી.

Next Post
મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો | Malaysia India sign 11 agreemen…

મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો | Malaysia India sign 11 agreemen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

અખાતી દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તુ સ્ટીલ ભારતમાં ડમ્પ થવા વકી | Cheap steel from Jap…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…
GUJARAT

Road Accident In Rajkot: રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક આવેલી પેઢલા ચોકડી નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે...

Read more

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

અખાતી દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તુ સ્ટીલ ભારતમાં ડમ્પ થવા વકી | Cheap steel from Jap…

ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In