• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા સાથે ટ્રેડ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન તૈયાર, આ રાજ્યોમાં કરશે ‘ખેડૂત સંમેલ…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અમેરિકા સાથે ટ્રેડ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન તૈયાર, આ રાજ્યોમાં કરશે ‘ખેડૂત સંમેલ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

Load More

Congress Kisan Sammelan 2026 : કોંગ્રેસે ભારત-અમેરિકા વેપાર સમજૂતીનો વિરોધ કરવા માટે જુદા જુદા રાજ્યોમાં ‘ખેડૂત સંમેલન’નું આયોજન કરશે. ભારત-અમેરિકા વચ્ચે તાજેતરમાં જ ટ્રેડ ડીલ થયા બાદ કોંગ્રેસ આક્રમક બની ગઈ છે. આ ડીલના કારણે ખેડૂતોને નુકસાન થયું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આ સાથે કોંગ્રેસે અનેક ખેડૂતો નેતાઓ સાથે પણ બેઠકોનો દોર ચાલુ રાખ્યો છે. કોંગ્રેસ ખેડૂત સંમેલન યોજીને ખેડૂતોને સમજાવશે કે, આ સમજૂતીથી તેમની આજીવિકા પર નકારાત્મક અસર પડવાની છે.

કોંગ્રેસની બેઠકમાં ‘ખેડૂત સંમેલન’ યોજવાનો નિર્ણય

ટ્રેડ ડીલને મામલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી છે, જેમાં વિવિધ રાજ્યોમાં ખેડૂત સંમેલન યોજવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં આ રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને ધારાસભ્ય દળના નેતાઓ પણ સામેલ થયા છે.

ખડગેનું ટ્વિટર, ગામ-ગામ સુધી મુદ્દો પહોંચાડીશું

ખડગેએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘આજે છ રાજ્યોના નેતાઓ સાથે મહત્ત્વની બેઠક યોજવામાં આવી છે. બેઠકમાં ભારત-અમેરિકાના ટ્રેડ ડીલ પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે. એ વાત સ્પષ્ટ છે કે, મોદી સરકારે આ ટ્રેપ ડીલ કરીને ખેડૂતોના હિતો સાથે સમજૂતી કરી છે. કોંગ્રેસ ખેડૂતોના હકની સુરક્ષા કરવા માટે કિસાન સંમેલનનું આયોજન કરશે અને અમે ગામે-ગામ સુધી આ મુદ્દાને લઈને જઈશું.’

કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્લાન તૈયાર

બેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) કહ્યું કે, ‘કોંગ્રેસ દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ ભોપાલમાં પ્રથમ ખેડૂત સંમેલન યોજાશે, ત્યારબાદ સાતમી માર્ચે મહારાષ્ટ્રના યવતમાલામાં અને માર્ચમાં જ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સંમેલનનું આયોજન કરાશે. આ સંમેલનમાં ખડગે અને રાહુલ ગાંધી સામેલ થશે.’ આ દરમિયાન ટ્રેડ ડીલનો ઉગ્ર વિરોધ કરવાની સાથે ખેડૂતોને તેનાથી થતા નુકસાનની માહિતી આપવામાં આવશે.

#WATCH दिल्ली: कांग्रेस सांसद जयराम रमेश ने कहा, “आज शाम कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे और नेता प्रतिपक्ष राहुल गांधी के बीच बैठक हुई है… अमेरिका और भारत के बीच जो व्यापार समझौता हुआ है, उस पर यह चर्चा थी… उन्होंने इस बात पर जोर दिया कि यह प्रधानमंत्री मोदी का सरेंडर… pic.twitter.com/qYrnhZLa6i

— ANI_HindiNews (@AHindinews) February 20, 2026

આ પણ વાંચો : AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કરતાં ભાજપ ભડક્યું, રાહુલ-સોનિયા-પ્રિયંકા પર કર્યા આકરા પ્રહાર

બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી ? જયરામ રમેશે આપી માહિતી

જયરામ રમેશે ખેડૂત અને વિવિધ રાજ્યોના નેતાઓ સાથે યોજાયેલી બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ‘બેઠકમાં ભારત-અમેરિકા વેપાર સમજૂતી (India-US Trade Deal) અને વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ કરેલા સરેન્ડર અંગે ચર્ચા થઈ છે. ટ્રેડ ડીલના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કપાસ, સોયાબીન, મકાઈનું ઉત્પાદન કરતા ખેડૂતો અને ફળ-બદામના ઉત્પાદકો પર નકારાત્મક અસર પડવાની છે.’

કોંગ્રેસ ખેડૂત સંગઠનો સાથે મળીને અવાજ ઉઠાવશે : જયરામ રમેશ

કોંગ્રેસ મહાસચિવે વધુમાં કહ્યું છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધીએ તે વાત પર ભારપૂર્વક કહ્યું છે કે, અમેરિકા સાથેની ડીલ સામે વડાપ્રધાન મોદીનું વધુ એક સરેન્ડર છે. ભારત-પાકિસ્તાન ઘર્ષણ વખતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના કહેવા પર વડાપ્રધાન મોદીએ ઓપરેટન સિંદૂર અટકાવ્યું હતું, જે પહેલું સરેન્ડર હતું. અમે ખેડૂત સંમેલન યોજીને ખેડૂત સંગઠનો સાથે મળીને અવાજ ઉઠાવીશું.’

આ પણ વાંચો : ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ

Next Post
4 વર્ષમાં IT અને BPO સેક્ટરમાં નોકરીઓ ખતમ થઈ જશે, ભારતીય-અમેરિકન બિઝનેસમેનની ‘ભવિષ્યવાણી’ | AI Revol…

4 વર્ષમાં IT અને BPO સેક્ટરમાં નોકરીઓ ખતમ થઈ જશે, ભારતીય-અમેરિકન બિઝનેસમેનની 'ભવિષ્યવાણી' | AI Revol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

ચાંદખેડા બે બાળકીઓના મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવશે | chandkheda police will take FSL report on two…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…
GUJARAT

અમદાવાદ,રવિવાર શહેરના વટવામાં અવારનવાર માથાભારે તત્વો દ્વારા આતંક ફેલાવવાની ઘટના બને છે. ત્યારે સોશિયલ મિડીયામાં વધુ એક ઘટના વાયરલ થતા...

Read more

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

ચાંદખેડા બે બાળકીઓના મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવશે | chandkheda police will take FSL report on two…

સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In