• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

Load More

– બહુમતી ન હોવાથી વિરોધ પક્ષની હાર થવાની પૂરી શક્યતા

– બીજો તબક્કો પણ લોકસભા અધ્યક્ષ સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ, ઇરાન યુદ્ધ અને એસઆઇઆર મુદ્દે તોફાની બની રહેશે

– ભૂતકાળમાં ત્રણ લોકસભા અધ્યક્ષો જી વી માવલંકર (૧૯૫૪), હુકમ સિંહ (૧૯૬૬),બલરામ ઝાખર (૧૯૮૭)એ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યો હતો

નવી દિલ્હી: સોમવારે એટલે કે આવતીકાલે બજેટ સત્રનાં બીજા તબક્કાનીં પ્રથમ દિવસે  લોકસભા સ્પીકર ઓમ બિરલાની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થવાનું છે. સત્રનાં પ્રથમ તબક્કામાં વિપક્ષે લોકસભા અધ્યક્ષ પર પક્ષપાત કરવાનો આરોપ મૂક્યો હતો. 

વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીને બોલવા ન દેવા અને સાંસદોને સસ્પેન્ડ કરવા જેવા મુદ્દાઓ પર વિપક્ષે હોબાળો કર્યો હતો. આવતીકાલે રજૂ થનારા અવિશ્વાસ પ્રસ્તાવ પર વિરોધ પક્ષોની હાર થવાની પૂરેપૂરી શક્યતા છે. 

આ પ્રસ્તાવ સિંબોલિક અને રાજકીય હોય તેવુ લાગી રહ્યું છે. લોકસભા સ્પીકરને હટાવવા માટે બહુમતી હોવી જરૂરી છે. ૫૪૩ સભ્યોવાળી લોકસભામાં વિપક્ષ માટે જરૂરી બહુમત મેળવવું મુશ્કેલ કાર્ય રહેશે. જો કે વિરોધ પક્ષનાં સાંસદોની સંખ્યાને ધ્યાનમાં રાખતા પ્રસ્તાવ સફળ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. 

જો કે આ ચર્ચા આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ પક્ષો માટે પોતાને તૈયાર કરવાનો એક પ્લેટફોર્મ બની શકે છે. આ ઉપરાંત વિપક્ષ અમેરિકન ટેરિફ અને એપસ્ટીન ફાઇલ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.

જો કે ઇન્ડિયા ગઠબંધન આ ચર્ચાનો ઉપયોગ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલા એકતા દર્શાવવા કરી શકે છે. આ પ્રસ્તાવ પર ચર્ચા એવા સમયે થઇ રહી છે કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં તંગદિલીનાં સંકેતો જોવા મળી રહ્યાં છે અને અનેક નેતાઓ નેતૃત્ત્વમાં પરિવર્તનની માંગ કરી રહ્યાં છે. 

આવતીકાલથી શરૂ થનારું સંસદનું બીજુ સત્ર પણ તોફાની બની રહેવાની શક્યતા છે. લોકસભા સ્પીકર વિરુદ્ધનાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપરાંત ઇરાન તથા ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ, પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર જેવા મુદ્દાઓ પર  સંસદમાં હોબાળો થવાની શક્યતા છે. 

ભૂતકાળમાં ત્રણ લોકસભા અધ્યક્ષો જી વી માવલંકર (૧૯૫૪), હુકમ સિંહ (૧૯૬૬) અને બલરામ ઝાખર (૧૯૮૭)એ અવિશ્વાસ પ્રસ્તાવનોે સામનો કર્યો હતો. 

Next Post
ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran's attack on Isr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …
GUJARAT

Indian Stock Market Cap News : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર ભારતીય શેરબજારના રોકાણકારોના ખિસ્સા પર પડી...

Read more

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex Falls…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In