• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai …

satyasamachar by satyasamachar
March 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…

નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૫૪૯૦ મિલકત સીલ કરાઈ | collect outstanding property tax

Load More

અમદાવાદ, શનિવાર

બહેરાપુરામાં સપ્તર્ષીના આરા પાસે બાળકો વચ્ચેની તકરારમાં પડોશીએ પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં તારો દિકરો ક્યાં છે બહુ ચરબી છે, આજે તો તને પતાવી દઇશ કહીને પરિવારના સભ્યોને માર મારીને યુવકને માથા તથા કપાળમાં છરીને મારીને લોહી લુહાણ કરી મૂક્યા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બહેરાપુરામાં માતા અને પુત્રીને માર મારી માથામાં છરી મારી યુવકને લોહી લુહાણ કર્યા ઃ દાણીલીમડા પોલીસે પડોશી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બહેરામપુરામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા કાકા તથા ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે તેઓ મજૂરી કામથી ઘરે આવ્યા હતા આ સમયે ત્યારે બાળકો વચ્ચે થયેલી તકરારને લઇને પડોશી બુમો પાડીને તારો દિકરો ક્યાં છે બહુ ચરબી છે, આજે તો તને પતાવી દઇશ કહીને મારા મારી કરી હતી.

જેમાં ફરિયાદીની પત્ની અને દિકરીને માર માર્યા બાદ ફરિયાદી યુવકને માથા તથા કપાળમાં છરીને મારતા લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા ત્યારબાદ માર માર્યા  બાદ લોકો ભેગા થતાં આરોપીઓ નાસી ગયા હતા. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં માથામાં ચાર ટાંકા આવ્યા હતા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
સુરેન્દ્રનગરની મોરબી કેનાલ પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે | Morbi Canal water in Surendranagar wil…

સુરેન્દ્રનગરની મોરબી કેનાલ પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે | Morbi Canal water in Surendranagar wil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…

રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…

નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૫૪૯૦ મિલકત સીલ કરાઈ | collect outstanding property tax

બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૫૪૯૦ મિલકત સીલ કરાઈ | collect outstanding property tax

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77733નીચે બંધ થતાં 76566 જોવાય | Sensex closes below 77733 in new week sees …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…
GUJARAT

પોરબંદરમાં 77 વર્ષ જૂના ‘રૂપાળી બા’ બાગની હાલત ધ્યનીય ઝાડી ઝાંખરાથી અગોચરના કારણે મહિલાઓની સંખ્યા ઘટી, બાગનું નવીનીકરણ સત્વરે કરવા...

Read more

નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૫૪૯૦ મિલકત સીલ કરાઈ | collect outstanding property tax

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77733નીચે બંધ થતાં 76566 જોવાય | Sensex closes below 77733 in new week sees …

ફ્લેટ અપાવવાના બહાને મહિલા સાથે દંપતીની રૃા.૩૦ લાખની છેતરપિંડી | Couple cheats woman of Rs 30 lakh o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In