• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

Load More

મનની ઊર્મિઓને અભિવ્યક્તિ આપે છે કાવ્ય : પ્રાચીન ભારતમાં ભવ્ય ઈતિહાસ, જીવનોપયોગી ઉપદેશ પણ કંઠસ્થ થઈ જાય તેવી રસાળ પદ્ય શૈલીથી લખાયા છે : ગુજરાતમાં દુહા, છંદ, રાસ, છપ્પા પદ, ગીત, ભજન, પ્રભાતિયા જેવા કાવ્યના અનેકરૂપનો સમૃધ્ધ ભંડાર

 રાજકોટ, : આવતીકાલ તા. 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ ઉજવાશે. કાવ્ય એ મનની ઊર્મિઓને અભિવ્યક્ત કરવાનું યુગોથી ઉત્કૃષ્ટ માધ્યમ રહ્યું છે. ભારતમાં કાવ્ય એ ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ ‘ની જેમ માત્ર કલ્પનાની દુનિયા નથી બલ્કે તેથી વિશેષ ઈતિહાસમાં ઈશ્વરીય અવતારોની સદાકાળ પ્રેરક રહેતા ઈતિહાસથી માંડીને અમૂલ્ય ઉપદેશ,જ્ઞાાનને પણ  શ્લોક,ચોપાઈ વગેરે પદ્ય સ્વરૂપે રજૂ કરાતું રહ્યું છે. આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી વિશ્વના આદિકવિ ગણાય છે.

મહર્ષિ વાલ્મિકીએ બ્રહ્માજી અને દેવર્ષિ નારદની પ્રેરણાથી મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામની જીવનકથા 24,000 શ્લોક અને 7 કાંડમાં પદ્યસ્વરૂપે રચી હતી.રામાયણ કે મહાભારત મહાકાવ્ય નથી પરંતુ, ભારતવર્ષના ઈતિહાસની કાવ્યસ્વરૂપે રજૂઆત છે. આજે પણ જીવનના દરેક પ્રશ્નોનો ઉત્તર આપતા શ્રીકૃષ્ણ-અર્જૂન સંવાદરૂપે શ્રીમદ્ ભગવદ ગીતાના શ્લોક હોય કે ઈ.૧૫૭૪માં સંત તુલસીદાસજીએ રચેલા રામચરિત માનસની ચોપાઈઓ હોય, પ્રાચીન કાળમાં મુમુક્ષુઓ,જીજ્ઞાાસુઓને સુગમતાથી કંઠસ્થ થઈ જાય તે રીતે પદ્ય સ્વરૂપે  જ્ઞાાન અને જીવનકથા અપાતા રહ્યા છે. 

નરસિંહ મહેતા હોય કે મીરાંબાઈ કે અખા ભગત હોય કે ઝવેરચંદ મેઘાણી, નિબંધ સ્વરૂપે કહેલી વાત શબ્દશઃ યાદ રાખવી મૂશ્કેલ હોય પણ તેમના ભજનો, પદ, છપ્પા, ગીત પૂરા કંઠસ્થ થઈને જીવનભર પોતાને અને અન્યોને પ્રેરણા આપતા રહે છે. રવિન્દ્રનાથ ટાગોર કે બંકિમચંદ્રનું લખાણ યાદ હોય કે નહીં પણ વંદે માતરમ્ અને જન ગણ મન સહેલાઈથી યાદ રહી જાય છે. 

આજે અંગ્રેજી ભાષાની ગુલામીની માનસિકતા વચ્ચે ગુજરાતી ભાષા કેટલી સમૃધ્ધ અને ભવ્ય અને ચોટદાર છે તે જાણવા ગુજરાતી કાવ્ય,ખંડકાવ્ય, દુહા, છંદ છપ્પા, રાસ, ગરબા, ઊર્મિ કાવ્ય, લગ્નગીત, પ્રાર્થના,સ્તુતિ, ભજન, પ્રભાતિયા વગેરે ગુજરાતી કાવ્યપ્રકારો ગાવા-સાંભળવાથી તે સમજાય છે. ગુજરાતમાં વિદેશના કાવ્યપ્રકારો જેમ કે સોનેટ, ગઝલ, હાઈકુ, શાયરી પણ સ્વીકારાયા છે

Next Post
માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers’ pain from drought: Crops …

માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers' pain from drought: Crops ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

પીએસીએલ કેસમાં કુલ 22,000 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ | Total assets worth Rs 22 000 crore attached…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…
GUJARAT

હવે દેશની અનેક ફાર્મા કંપનીઓ ઓઝેમ્પિકની જેનરિક દવા બનાવશે વજન ઉતારવા માટે પણ ઓઝેમ્પિકનો ઉપયોગ થાય છે : વર્ષના અંતે...

Read more

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

પીએસીએલ કેસમાં કુલ 22,000 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ | Total assets worth Rs 22 000 crore attached…

હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાને ૧૦ ટકા અને હોસ્પિટલને ૧૦૦ ટકા કોમર્શિયલ LPG મળશે | hotel restorant 10 and h…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In