• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

Load More

– મુખ્ય સુત્રધાર સહિત 3 વ્યકિત સામે ફરિયાદ 

– ડ્રાયફૂટ્સ અને અનાજના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાવીને રૂપિયા પરત ન આપીને ઠગાઇ કરી 

આણંદ : આણંદના મોગરી ગામના વેપારી સાથે ડ્રાયફૂટ્સ અને અનાજના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને ૧.૫૩ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. મુખ્ય આરોપી અને તેના સાથીદારોએ પૂર્વ આયોજિત કાવતરૂ રચી, વેપારી અને તેમના પરિવારના સભ્યો પાસેથી અલગ અલગ બેંક ખાતાઓ અને રોકડ સ્વરૂપે રોકાણ કરાવીને વિશ્વાસ કેળવ્યા બાદ છેતરપિંડી આચરવામાં આવતા ત્રણ વ્યકિત સામે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

તાલુકાના મોગરી ગામમાં શક્તિ પાર્ક સોસાયટીમાં રહેતા અને વાસણનો વ્યવસાય કરતા લલિત કુમાર ગોપાલભાઇ સોમાની ( ઉ.વ.૩૫)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યુ છે કે, એપ્રિલ ૨૦૨૪માં અરોપી તુષાર ધીરજલાલ જાનીની દુકાને લલિત કુમાર વાસણ ખરીદવા ગયા હતા. તે સમેયે તેણે અનાજ અને કરિયાણાનો હોલસેલ વેપાર કરતો હોવાનું જણાવીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. બાદ તુષારના સંબંધી ઉવર્શી બહેન વિવેકભાઇ મહેતાએ પણ વેપારીની મુલાકાત લીધી હતી અને વિશ્વાસ કેળવ્યો હતો અને ગુજ્જુસ સ્વાદ સંગમ નામે વ્યવસાય શરૂ કરવાની વાતો કરીને રોકાણ માટે પ્રેયા હતા. શરૂઆતમાં ૩૫ હજારના રોકણ સામે ૪ હજારનો નફો રોકડમાં પરત આપીને આરોપીઓએ વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં પરિવારના સભ્યોના ખાતામાંથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને વિશ્વાસમાં આવી ગયેલા લલીત કુમારે પોતાના નહીં પરંતુ પોતાની માતા, પિતા, ભાઇ અખિલેશ, પત્ની જ્યોતિ બહેન માસી -મામાના ખાતામાંથી મોટી રકમ આરોપીઓને ટ્રાન્સફર કરી હતી. 

જેમાં માતાના ખાતમાંથી ૩૧.૪૦ લાખ, ભાઇ અખિલેશના ખાતામાંથી ૨૩.૩૫ લાખ આપ્યા હતા. તેમજ તુષારના કહેવાથી ૪૦ લાખ રોકડા આપવામાં આવ્યા હતા. આરોપીએ વેપારીના ક્રેડિડ કાર્ડનો ઉપયોગ કરી ૮.૩૦ લાખ વાપરી નાખ્યા હતા. આમ ટુકડે ટુકડી કરીને કુલ ૧.૫૩ કરોડનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જે રકમ પરત કરવામાં આરોપી તુષાર જાની, ઉર્વીશી મહેતા સહિતે વાયદા કર્યા હતા અને પરત આપ્યા ન હતા. 

નવેમ્બર ૨૦૨૫માં વેપારીએ પોતાના નાણા પરત માંગ્યા હતા. ત્યારે તુષાર જાનીએ બે દિવસમાં નાણાં ચુકવવાનો વાયદો કર્યો હતો. જોકે, ૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ જાણવા મળ્યું છે કે, તુષાર તેની ઓફિસે આવ્યો નથી અને સંપર્ક થઇ શક્યો નથી. તપાસ કરતા જાણ થઇ છે કે, અગાઉ પણ અન્ય લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી ચૂક્યો છે. 

આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લલિતકુમાર જાનીએ તુષાર ધીરજલાલ જાની ( રહે. મોગરી, તા.આણંદ), ઉવર્શી બહેન વિવેક મહેતા ( રહે. કરમસદ, તા. આણંદ) અને કહાન્વી બહેન વિવેકભાઇ મહેતા ( રહે. શાશ્વાત લેન્ડ માર્કઅમરકુંજની સામે,કરમસદ) સામે ફરિયાદ નોંધાવી છે.

Next Post
એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…

એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…
GUJARAT

India Secures LPG Supply: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી...

Read more

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In