• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2…

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …

Load More

આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ૪૩ વિધાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા.

ગાંધીનગર : સંજીવ રાજપૂત, એબીએનએસ: : ગાંધીનગરમાં કોઇપણ હોદ્દેદારો વગરની ૨૭ વર્ષથી કાર્યરત સંસ્થા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ  ટાઉન હોલ ખાતે ગાંધીનગર શહેરમાં વસતા આહિર પરિવારનાં તેજસ્વી તારલાઓનો ૨૫ મો સરસ્વતી સન્માન સમારંભ ગુજરાત સરકારનાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાયરાનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમની શરૂઆતમાં સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ કાર્યકર્તાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ હતુ. સમાજનાં બાળકો દ્વારા જુદી જુદી સાંસ્ક્રુતિક ક્રુતિઓ રજુ કરવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય ભોજન દાતા જિતેન્દ્રકુમાર પીઠિયા, તેજસ્વી તારલાઓના ૧૦ વર્ષના ઇનામ દાતા નીતિનભાઈ ભાટિયા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના ઇનામ દાતા ભરતભાઈ વાઢેરનું પણ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાજેતરમાં જ UPSCની પરીક્ષામાં ઝળહળતી સફળતા સાથે ઉત્તિર્ણ થયેલા કિશનકુમાર રામ તેમજ ગાંધીનગરમાં બદલીથી નિમણૂંક પામેલા આઇપીએસ અધિકારી વિવેક ભેડા, એસપી,  સીઆઇડી ક્રાઇમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

દર વર્ષની જેમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજ/યુનિવર્સિટી લેવલે વિવિધ ડીગ્રી ડીપ્લોમા પ્રાપ્ત કરેલા વિધાર્થીઓ પૈકી કુલ ૪૩ તેજસ્વી તારલાઓનું શિલ્ડ/પારિતોષિક તથા પ્રમાણપત્ર આપીને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા જિલ્લાઓમાંથી ગાંધીનગરમાં એકત્રિત થયેલ આહિર સમાજને એક તાંતણે બાંધીને સમાજની સંસ્કૃતિ જાળવી રાખવાનું કામ આ સંસ્થા કરી રહી છે. છેલ્લા થોડા વર્ષોથી શિક્ષણની ભૂખ ઉઘડતાં તેના પરિણામ સ્વરૂપ UPSC માં પાસ થયેલા IPS અધિકારીઓ આપણી સામે છે, હજુ વધુને વધુ યુવાઓ આવી પરીક્ષા પાસ કરીને આગળ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.

વિધાર્થીઓનાં સન્માન બાદ આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરનાં આર્થિક સહયોગથી સાંસ્ક્રુતિક ડાયરાનુ આયોજન કરાયુ હતુ. જેમાં લોક ગાયક ભાવેશભાઇ આહિર તથા લોક સાહિત્યકાર અનુભા ગઢવીએ સાંસ્ક્રુતિક રાસ, ગરબા અને સાહિત્યનો રસથાળ પીરસ્યો હતો. જેને સમાજના વડીલો, યુવાનો, વિધાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

આ કાર્યક્રમનુ ભવ્યાતિભવ્ય આયોજન સમાજનાં કાર્યકર્તાઓ પૈકી, ટીમ લીડર ભરતભાઇ ઝાલા, હિંમતભાઇ હડીયા, પરબતભાઇ ધુવા, પરબતભાઇ પોસ્તરીયા, ભાવેશભાઇ કલસરીયા અને ધર્મેશભાઇ નકુમની મુખ્ય ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Post
જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…

જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2…

ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2…

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …

ROPA એરિયર શું છે જેની જાહેરાત થતાં જ સરકારી કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યાં | what is ropa arrears wes…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…
GUJARAT

Iran America War: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસરો ભારતના ગેસ સપ્લાય પર ન પડે તે માટે પેટ્રોલિયમ અને ગેસ...

Read more

ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2…

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …

ROPA એરિયર શું છે જેની જાહેરાત થતાં જ સરકારી કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યાં | what is ropa arrears wes…

રાજ્યસભા ચૂંટણીમાં થયો મોટો ‘ખેલ’! વિપક્ષના 4 ધારાસભ્યોએ મતદાન ન કર્યું, NDAની ક્લીન સ્વીપ નક્કી | b…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In