• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે થઈ મહત્ત્વની જાહેરાત: 16 નવી સરકારી કોલેજો, 90 હજાર વિદ્યાર્થી MYSY…

satyasamachar by satyasamachar
February 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે થઈ મહત્ત્વની જાહેરાત: 16 નવી સરકારી કોલેજો, 90 હજાર વિદ્યાર્થી MYSY…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

Load More

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે, 18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-2027 માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ સાથે જ નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ વર્ષના બજેટનું કુલ કદ રૂ. 4,08,053 કરોડ રાખવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. તેમજ 974 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 63, 184 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના સ્તરને સુધારવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં નીચે મુજબની જાહેરાતો કરવામાં આવી છે:

– MYSY યોજના: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ₹400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ: આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ₹45 કરોડ ફાળવવામાં આવ્યા છે.

– કૌશલ્ય સહાય: આશરે 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ દરમિયાન આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે ₹43 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શૈક્ષણિક માળખાકીય સુવિધાઓનો વિકાસ:

– રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત 20 કોલેજોના નવા બાંધકામ અને 8 કોલેજોમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે ₹126 કરોડની જોગવાઈ છે.

– ઉચ્ચ શિક્ષણની 136 સરકારી કોલેજોના સમારકામ અને જાળવણી માટે ₹46 કરોડ ખર્ચવામાં આવશે.

– રાજકોટ ખાતે એન.સી.સી.(NCC) લીડરશીપ એકેડેમીના નિર્માણ માટે ₹31 કરોડની ફાળવણી કરાઈ છે.

ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું આધુનિકીકરણ:

– એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ(અમદાવાદ): અહીં રિસર્ચ પાર્કના બાંધકામ માટે ₹51 કરોડ અને બોયઝ હોસ્ટેલના નવા બ્લોક માટે ₹51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– એલ. ઇ. કોલેજ(મોરબી): આ સંસ્થાને ‘ઓટોનોમસ’ દરજ્જો આપવા અને લેબોરેટરીઝના અપગ્રેડેશન માટે ₹35 કરોડ ફાળવાયા છે.

– સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં આધુનિક આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોફ્ટવેર પૂરા પાડવા માટે ₹67 કરોડ ખર્ચવામાં આવશે.

આ પણ વાંચો: ફ્રી બસ પાસ, સ્કોલરશીપ, પુસ્તકો, શાળા… ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો

સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને સ્પોર્ટ્સ:

– અમદાવાદ સ્થિત i-Hub અને તેના ચાર પ્રાદેશિક કેન્દ્રોની કામગીરી વેગવંતી બનાવવા ₹80 કરોડની જોગવાઈ છે.

– સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0(SSIP)ના અમલીકરણ માટે ₹45 કરોડ ફાળવવામાં આવ્યા છે.

– યુનિવર્સિટીઓ અને સરકારી કોલેજોમાં રમતગમત(Sports)ની સુવિધાઓ વિકસાવવા માટે ₹96 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે થઈ મહત્ત્વની જાહેરાત:  16 નવી સરકારી કોલેજો, 90 હજાર વિદ્યાર્થી MYSY સહાય 2 - image

Next Post
વડોદરા કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ ઘટના : સભામાં વોર્ડ ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની, કોઈ ચૂં…

વડોદરા કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ ઘટના : સભામાં વોર્ડ ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની, કોઈ ચૂં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…

વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…
GUJARAT

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠકમાં સભ્યોને બોલવા માટેની સમય મર્યાદા નક્કી કરવાના મુદ્દે કોંગ્રેસ-ભાજપના સભ્યો આમને સામને આવી...

Read more

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

નેશનલ હાઇવે-48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ | Woman caught with liquor in car on National…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In