• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

Load More

UDAN Scheme Falters in Gujarat: સામાન્ય માણસને સસ્તી હવાઈ મુસાફરી કરાવવાના હેતુથી શરૂ કરાયેલી ‘ઉડાન’ (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના ગુજરાતમાં તો ‘હવા-હવાઈ’ સાબિત થઈ છે. જૂના 71 રૂટ પરની અધ્ધરતાલ જેવી ફ્લાઈટ્સને કેન્દ્ર સરકારે રન-વે પર લાવવાને બદલે નવા 20 એરપોર્ટ અને 25 હેલીપેડના વાયદો સાથે આમઆદમીને સસ્તા ભાડામાં ફરી ‘હવાઈ સફર’ કરાવવાની જાહેરાત કરતા આશ્ચર્ય સર્જાયું છે. કારણ કે પહેલાથી ‘ઊડાન’ની મોટાભાગની ફ્લાઈટ્સ આજે પણ ‘ઉડે તો ઉડે’ જેવી સ્થિતિમાં છે.

અંદાજે 50% ફ્લાઈટ બંધ 

‘ઉડાન’એ ભારત સરકારની રીઝનલ કનેક્ટિવિટી સ્કીમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકો માટે હવાઈ મુસાફરીને સસ્તી બનાવવી અને દેશના નાના શહેરોને એરનેટવર્ક સાથે જોડવાનો છે. આ યોજના હેઠળ 500 કિમી (અંદાજે 1 કલાક)ની મુસાફરી માટે ભાડું 2500 રૂપિયાની આસપાસ સીમિત રાખવામાં આવ્યું છે. જે યોજનાનો પ્રારંભ ઓક્ટોબર 2016માં થયો હતો અને પ્રથમ ફ્લાઈટ એપ્રિલ 2017માં શિમલાથી દિલ્હી વચ્ચે શરૂ થઈ હતી. જો કે, તાજેતરના સંસદીય ડેટા મુજબ, દેશભરમાં અત્યાર સુધી શરૂ થયેલા 663 રૂટમાંથી 627 રૂટ (અંદાજે 50%) બંધ થઈ ચૂક્યા છે. 

ગુજરાતમાં એ જ સમયગાળામાં 71 રૂટ પર ફ્લાઈટ્સ શરૂ તો થઈ, પરંતુ મોટાભાગની એરલાઇન્સે 3 વર્ષની સબસિડી એટલે કે વિબિલિટી ગેપ ફંડિંગ’ પૂરું થતા જ પાંખો સંકેલી લીધી છે. ‘કેગ’ના અહેવાલ મુજબ, ઊડાન યોજના હેઠળ શરૂ થયેલા રૂટમાંથી માત્ર 7% થી 10% રૂટ જ સબસિડી વગર ટકી શક્યા છે.

'ઉડાન' યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? 2 - image

અમદાવાદ-દીવ, સુરત-દ્વારકા અને સાબરમતી-કેવડિયા સૌ-પ્લેન જેવા હાઈ-પ્રોફાઈલ રૂટ અત્યારે માત્ર કાગળ પર અથવા અનિયમિત અવસ્થામાં છે. એરલાઇન્સ કંપનીઓ સરકાર પાસેથી કરોડો રૂપિયાની સબસિડી મેળવે છે, અને જેવો સબસિડીનો કરાર પૂરો થાય, કે તરત જ ‘ઓછી ડિમાન્ડ’નું બહાનું ધરી ફ્લાઈટ્સ બંધ કરી દે છે. ગુજરાતના કેશોદ, મુંદ્રા અને પોરબંદર જેવા એરપોર્ટ આનું જીવતું જાગતું ઉદાહરણ છે. એ નિષ્ફળતા છુપાવવા હવે કેન્દ્ર સરકારે  28.840 કરોડ રૂપિયાના ખર્ચે ‘ઉડાન 2.0’ મોડિફાઈડ યોજના (ઊડાન 5.0 શ્રેણી) લોન્ચ કરી છે.

આ પણ વાંચો: ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ

ઊડાન શા માટે નિષ્ફળ?

•ઘણાં શહેરોમાં પૂરતા મુસાફરો ન મળવાને કારણે એરલાઈન્સ માટે ફ્લાઈટ ચલાવવી ખોટનો સોદો સાબિત થયો છે.

•એરલાઈન્સને માત્ર સરકાર પાસેથી મળતા વાયેબિલિટી ગેપ ફંડિંગ (સબસિડી)માં જ રસ છે. સબસિડી પૂરી થતા સસ્તા ભાડામાં આર્થિક રીતે પોસાય તેમ નથી.

•નાની એરલાઈન્સ પાસે પૂરતા સ્પેરપાર્ટ્સ કે બેકઅપ વિમાનો નથી. એક વિમાન બગડે એટલે રૂટ રૂટ ખોરવાય છે.

•નાના એરપોર્ટ પર રાત્રિ લેન્ડિંગ કે ખરાબ હવામાનમાં ઉતરાણની સુવિધા ન હોવાથી ફ્લાઈટ્સ રદ થાય છે.

Next Post
વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
GUJARAT

Gold-Silver Price Crash In March: માર્ચ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે વૈશ્વિક તણાવ...

Read more

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In