• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર | Gujarat Govt Apps …

Load More

બોર્ડની પરીક્ષાઓ પૂરી થયો બાદ શિક્ષકોને રાષ્ટ્રીય કામગીરીનો હવાલો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન અને મત ગણત્રી સહિતની કામગીરી શિક્ષકોને સોંપાશે : આગામી સપ્તાહથી ઓર્ડર ઇસ્યૂ થશે

રાજકોટ, : ધો. 10 અને ધો. 12ની ઉત્તરવહી ચકાસણીનું કામ પુરૂં થતાં શિક્ષકોને હવે આગામી તા. 20થી શરૂ થનાર વસતી ગણત્રીની કામગીરીના ઓર્ડર ઇસ્યૂ થશે. વધુમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થઇ હોવાથી મતદાન અને મત ગણત્રીની કામગીરીમાં પણ શિક્ષકોને સામેલ કરવામાં આવનાર હોવાનું જણાવી શિક્ષક સંઘના આગેવાનોએ એપ્રિલ દરમિયાન શિક્ષકો માટે શાળાકીય શિક્ષણ ઉપરાંત રાષ્ટ્રીય કામગીરી પણ શિક્ષકોએ સંભાળવાની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. 

ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ છેલ્લા એક પખવાડિયાથી ઉત્તરવહી ચકાસણીની કામગીરી ચાલી રહી હતી. જે બે દિવસ પહેલાં જ પૂરી થઇ છે તમામ ઉત્તરવહી બોર્ડના ડેટા સેન્ટરોને મોકલી આપવામાં આવી છે. જ્યાં દરેક પરીક્ષાર્થીના પરિણામ માટેની માર્કશીટ તૈયાર થશે. દરમિયાન શિક્ષકોને આગામી તા. 20થી શરૂ થનાર વસતી ગણતરીની કામગીરી સોંપવામાં આવનાર હોવાથી તેની તાલીમ અને કામગીરી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન આગામી તા. 26 તથા મત ગણત્રી તા. 28 એપ્રિલના હોવાથી મતદાન અને મત ગણત્રીના કામોમાં પણ શિક્ષકોને સામેલ કરવામાં આવશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને આગામી સપ્તાહથી વસતી ગણત્રી અને મતદાન- મત ગણત્રીની કામગીરીના ઓર્ડર ઇસ્યૂ થશે. ઉનાળુ વેકેશન પહેલાં શિક્ષકો માટે આ કામગીરી મહત્વપૂર્ણ બની રહેશે.

Next Post
વિરમગામના ખંભારવાડામાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling in Khambharwada Viramgam

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર | Gujarat Govt Apps …

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર | Gujarat Govt Apps …

અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Elderly W…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…
GUJARAT

Surat Corporation : સુરતે દેશનું સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવી લીધું છે પરંતુ હવે પાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરના કેટલાક વિસ્તારમાં...

Read more

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર | Gujarat Govt Apps …

અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Elderly W…

અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું | In…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In