• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

Load More

Suvendu Adhikari Kolkata High Court Petition : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભવાનીપુર બેઠક માટે ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પોતાનું ઉમેદવારીપત્ર ભરતા પહેલા કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેમણે રાજ્યની પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા

સુવેન્દુ અધિકારીએ કોર્ટમાં કરેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે, રાજ્ય પોલીસ તેમની સામે નોંધાયેલા કેસોની સંપૂર્ણ અને સચોટ માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. તેમનો દાવો છે કે, આનાથી નોમિનેશન પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

નોમિનેશનમાં કેમ જરૂરી છે સંપૂર્ણ માહિતી?

ચૂંટણીમાં ઉમેદવારે તેમનુ નોમિનેશન સાથે ફોર્મ-26 (એફિડેવિટ) સબમિટ કરવાનું હોય છે. જેમાં ઉમેદવારે તેમની વ્યક્તિગત જાણકારી, શૈક્ષણિક લાયકાત, સંપત્તિ, આવકના સ્ત્રોતો અને કોઈપણ જૂના ફોજદારી કેસોની વિસ્તૃત વિગતો આપવી પડે છે. જો કોઈ મહત્ત્વપૂર્ણ હકીકત છુપાવવામાં આવે અથવા ખોટી માહિતી આપવામાં આવે તો ઉમેદવારનું નોમિનેશન રદ કરવામાં આવી શકે છે, અથવા તેમને કાનૂની કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે. આ જ કારણોસર સુવેન્દુએ તેમની સામે નોંધાયેલા તમામ FIRની સંપૂર્ણ યાદી પ્રદાન કરવા માટે પોલીસને નિર્દેશ આપવા માટે કોર્ટમાં અરજી કરી છે.

શું છે સમગ્ર ઘટના?

ડિસેમ્બર 2022માં કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, કોર્ટની પરવાનગી વિના સુવેન્દુ અધિકારી સામે કોઈ નવી FIR નોંધવામાં ન આવે. ત્યારબાદ ઓક્ટોબર 2025માં આ રક્ષણ હટાવી લેવામાં આવ્યું હતું. જેમાં કોર્ટે કહ્યું હતું કે, આવી રાહત કાયમી હોઈ શકે નહીં. આ જ આદેશમાં તેમની સામે દાખલ કરાયેલા અનેક કેસોને રદ કરતી વખતે કોર્ટે તેમને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. ફેબ્રુઆરી 2026માં કોર્ટે તેમના કાફલા પર હુમલા સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં સુવેન્દુને કામચલાઉ રાહત પણ આપી હતી.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે…

રાજકીય તણાવ વધ્યો

સુવેન્દુ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, સંજોગો હોવા છતાં પોલીસ તેમને આ કેસોની સ્પષ્ટ વિગતો આપવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ આવી રહ્યો છે. આ મુદ્દો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ભવાનીપુર બેઠક માટે મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે હાઇ-પ્રોફાઇલ ચૂંટણી મુકાબલાની તૈયારીઓ ચાલી રહી છે.

આ અરજી પર હાઇકોર્ટમાં આગામી સમયમાં સુનાવણી થવાની અપેક્ષા છે. આ ચુકાદાના પરિણામની ચૂંટણીની વ્યૂહરચના અને નોમિનેશન પ્રક્રિયા પર અસર પડી શકે છે.

Next Post
અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re…

અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો | bhadbhuja hadvaid da…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…
GUJARAT

વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) દ્વારા વર્ષ ૨૦૨૯-૨૭ માટે રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ...

Read more

કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો | bhadbhuja hadvaid da…

અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In