• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો | Vadodara: Rickshaw driver attacks u…

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

Load More

અન્ય ત્રણ આરોપીઓ ભાગી જતાં શોધખોળ

એકવાર ખર્ચો આપનાર યુવક પાસે મોટી રકમ હોવાની શક્યતા પરથી તેના અપહરણની યોજના બનાવી હતી

રાજકોટ: કણકોટ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા મુકેશભાઈ ઉધરેજાનું ગઇ તા. ૭નાં રોજ તેના મિત્રોની નજર સામેથી ખોખડદળ નજીકથી કારમાં અપહરણ કરનાર આરોપીઓએ એક કરોડની ખંડણી માગી હતી. રકઝકના અંતે રૂા. ૧૦ લાખ લેવા તૈયાર થઇ ગયા હતાં. આજી ડેમ પોલીસે મુખ્ય સૂત્રધાર વિજય ઉર્ફે લટારો રમેશ ઉકેડિયા (ઉ.વ.૨૪, રહે. હંસરાજનગર શેરી નં. ૧, કોઠારિયા), સંજય ઉર્ફે દાતી ચતુર સોલંકી (ઉ.વ.૨૩, રહે. પીપળીયા ચોરાની બાજુમાં, કુવાડવા) અને સુરેશ કેશુભાઇ ઉકેડિયા (ઉ.વ.૨૫, રહે. આદિત્ય આવાસ યોજનાના ક્વાર્ટર, કાલાવડ રોડ)ની ધરપકડ કરી છે.

આ કેસમાં વધુ ત્રણ આરોપીઓના નામો ખૂલતા તમામની આજી ડેમ પોલીસ અને એલસીબીની ટીમે શોધખોળ શરૂ કરી છે. આજી ડેમ પોલીસની તપાસમાં ખૂલ્યા પ્રમાણે મુકેશ અને આરોપી વિજય કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુનામાં જેલમાં બંધ હતા. તે વખતે તમામ ખર્ચો મુકેશે ઉપાડવાનું નક્કી થયું હતું. જે તેણે ઉપાડયો પણ હતો. જેને કારણે વિજયને એમ લાગ્યું કે મુકેશ પાસે ગમે ત્યાંથી બહુ પૈસા આવી ગયા છે. જેને કારણે તેને ઉઠાવી જઇ, ખંડણી વસૂલવાની યોજના બનાવી હતી.

જેના ભાગરૂપે તેનું અપહરણ કરી ચોટીલા પંથકની સીમમાં ગોંધી રાખ્યો હતો. ત્યાર પછી તેના મિત્ર પાસે એક કરોડની ખંડણી માગી હતી. રકઝકના અંતે રૂા. ૧૦ લાખ લેવા તૈયાર થઇ ગયા હતા. આ રકમ લેવા માટે અપહૃત મુકેશને લઇને મેટોડા પહંચ્યા હતા. જ્યાં આજી ડેમના પીએસઆઈ એ.આર. રાઠોડ, એએસઆઈ હેમદીપ મારવાણીયા સહિતની ટીમો પણ હાજર હતી. 

પોલીસને જોઇ આરોપીઓ છરી બતાવી ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરી નજીકમાંથી એક આરોપી અને બાદમાં અન્ય બે આરોપીઓને પણ ઝડપી લીધા હતાં. મુકેશનું આરોપીઓ તેની જ સ્વીફટ કારમાં અપહરણ કરી ગયા હતા. તે કાર પણ પોલીસે કબજે કરી છે. આરોપીઓ પાસે પણ એક સ્વીફટ કાર હતી. જે કબજે કરવા પોલીસે તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી છરી પણ પોલીસે કબજે કરી છે. ગઇકાલે મેટોડામાં આરોપીઓએ અપહૃત મુકેશને છરીના ઘા ઝીંકતા તેને ઇજા થતા હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 

– ત્રણેય આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે

રાજકોટ: મુખ્ય સૂત્રધાર વિજય વિરૂધ્ધ કાલાવડ, શાપર અને રાજકોટમાં દારૂ, મારામારી સહિતના પાંચ ગુના નોંધાયેલા છે. ૨૦૧૯ અને ૨૦૨૨માં પાસાની હવા પણ ખાઇ આવ્યો છે. બીજા આરોપી સંજય વિરૂધ્ધ પણ બે ગુના અને ત્રીજા આરોપી સુરેશ વિરૂધ્ધ ૧૪ ગુના નોંધાયેલા છે. 

Next Post
કલોલમાં રસ્તો ઓળંગી રહેલી યુવતીનું બુલેટની ટક્કરથી મોત | A girl crossing the road in Kalol died afte…

કલોલમાં રસ્તો ઓળંગી રહેલી યુવતીનું બુલેટની ટક્કરથી મોત | A girl crossing the road in Kalol died afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો | Vadodara: Rickshaw driver attacks u…

વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો | Vadodara: Rickshaw driver attacks u…

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો | Vadodara: Rickshaw driver attacks u…
GUJARAT

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં કાકા-ભત્રીજાને માર મારવાની ઘટના સામે આવી છે. રીક્ષા ધીમી ચલાવવાનું કહેતા રીક્ષા ચાલકે પોતાના...

Read more

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In