• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કરમસદ-આણંદ મનપાનું વર્ષ 2026-27 નું રૂપિયા 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું | Karamsad Anand Municipa…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કરમસદ-આણંદ મનપાનું વર્ષ 2026-27 નું રૂપિયા 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું | Karamsad Anand Municipa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

Load More

– ગત નાણાંકીય વર્ષના અંદાજ કરતા 5.66 ટકા વધુ જોગવાઈ

– શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બજેટમાં મોટા પ્રોજેક્ટ્સ જાહેર

મહાનગરપાલિકા વિસ્તારમાં સતત બીજા વર્ષે પણ કર અને દરમાં કોઈ પ્રકારનો વધારો નહીં, હાલના દર જ યથાવત્ : બજેટમાં શહેરીજનોની સુખાકારી માટે હાથ ધરવામાં આવનાર વિવિધ માળખાકીય કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે અંદાજિત રૂપિયા ૧૧૧૫.૦૫ કરોડનું અંદાજપત્ર મનપાના કમિશનર દ્વારા મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર સમક્ષ રજૂ કર્યું હતું. આ બજેટમાં મહાનગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે પણ કોઈ કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. બજેટમાં શહેરીજનોની સુખાકારી માટે હાથ ધરવામાં આવનાર વિવિધ માળખાકીય કાર્યોેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કરમસદ-આણંદ મનપાનું નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે અંદાજિત રૂપિયા ૧૧૧૫.૦૫ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું છે. કરમસદ-આણંદ મનપાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટરે મહાનગરપાલિકાના રજૂ કરવામાં આવેલા બજેટ પરત્વે જણાવ્યું હતં કે, આ બજેટમાં મહાનગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે પણ કોઈ કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. મહાનગરપાલિકાના આ બજેટ રસ્તાઓ, ફ્લાય ઓવર બ્રીજ, ઓક્સીજન પાર્ક, ફૂડ લેબોરેટરી, કોમ્યુનિટી હોલ, સ્માર્ટ લાઈબ્રેરી, સિનિયર સિટીઝન પાર્ક, યોગા સેન્ટર તથા ઓપન જીમ, પાણીની ટાંકી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાણીની પાઇપલાઇન સહિતના શહેરીજનોની સુખાકારી માટે હાથ ધરાનાર વિવિધ માળખાકીય કાર્યોેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરમસદ-આણંદ મનપાનુંં આ બજેટ કમિશનર દ્વારા રજુ કરાયું હતું. આ બજેટમાં પાણી, ગટર, રસ્તાનું કામ તથા લોકોની અપેક્ષાઓ હોય છે તે તમામ સુવિધાઓ આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. બજેટમાં મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ૦૪ ગ્રામ્ય વિસ્તારો માટેના વિકાસની તમામ બાબતો આવરી લીધેલી હોવાથી રાજ્યના મોટા મહાનગરોના વિકાસની જેમ મહાનગરપાલિકાનો પણ ઝડપી વિકાસ થશે. 

મહાનગરપાલિકાના બજેટમાં આધુનિકતા અને વિકાસનો સંગમ

નવીન ફ્લાયઓવર : અટલ ચોક, એપીસી સર્કલ અને ગીતા સર્કલથી યોગી સર્કલ સુધી નવા ફ્લાયઓવર બ્રિજ બનાવાશે

ગ્રીન રીંગ રોડ : ચિખોદરા ચોકડીથી વલાસણ સુધીના રોડને ‘ગ્રીન રીંગ રોડ’ તરીકે વિકસાવવામાં આવશે

વ્હાઈટ ટોપિંગ અને ડસ્ટ ફ્રી રોડ : મુખ્ય માર્ગોને ડસ્ટ ફ્રી બનાવવાની સાથે સરદાર પટેલ રાજમાર્ગના બાકીના હિસ્સાને ‘આઈકોનિક રોડ’ તરીકે ડેવલપ કરાશે

ટ્રાફિક કંટ્રોલ : શહેરના 9 મુખ્ય જંકશનો પર આધુનિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે

ગોયા તળાવ બનશે ‘મિની કાંકરિયા’

પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આણંદના મધ્યમાં આવેલા બંને ગોયા તળાવને અમદાવાદના કાંકરિયાની થીમ પર ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત તળાવોના બ્યુટીફિકેશન અને ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. નગરજનોના સ્વાસ્થ્ય માટે ઓક્સિજન પાર્ક, યોગા સેન્ટર્સ, ઓપન જીમ અને ડેડીકેટેડ સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવશે.

સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને સ્પોર્ટ્સ સુવિધા

આણંદ-વિદ્યાનગર રોડ પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર બનાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમનું અપગ્રેડેશન અને નવું ક્રિકેટ સ્ટેડિયમ અને બોક્સ ક્રિકેટ બનાવવાનું આયોજન 

સ્વચ્છતા અને પર્યાવરણ માટે ‘નેટ ઝીરો’ લક્ષ્ય

સોલાર એનર્જી : કોર્પોરેશનની તમામ મિલકતો, શાળાઓ અને આંગણવાડીઓની છત પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે

ઈવી ચાજગ : શહેરમાં 10 નવા ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ચાજગ સ્ટેશન બનાવવામાં આવશે

વેસ્ટ મેનેજમેન્ટ : 2.74 કરોડના ખર્ચે સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટ અને ૨૩ કરોડના ખર્ચે કમ્પોસ્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન

અન્ય મહત્વની સુવિધાઓ

આરોગ્ય અને પશુ કલ્યાણ : દરેક ઝોનમાં આયુષ સેન્ટર, નવીન એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર, કરૂણા સેન્ટર અને પશુઓ માટે માઇક્રોચીપ લગાવવાની જોગવાઈ

વહીવટી સુધારા : ૫ નવી વોર્ડ ઓફિસ, ફૂડ લેબોરેટરી, અને રેકોર્ડ્સનું ડિજિટાઈઝેશન

શિક્ષણ :૨૦ નવી આંગણવાડી અને સ્માર્ટ આંગણવાડીઓ તેમજ નવી આધુનિક લાયબ્રેરીનું નિર્માણ

ફાયર સુવિધા : સામરખા ચોકડી પાસે નવું ફાયર સ્ટેશન અને આધુનિક સાધનોની ખરીદી

Next Post
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes …

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur…

ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…
GUJARAT

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

Rajya Sabha Election Results: બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસભા ચૂંટણીમાં NDAને જીત મળી છે. બિહાર...

Read more

બે સભ્યોની ટીમ ચાર દિવસ રોકાશે, લીવીંગ હેરીટેજની સ્થિતિ ચકાસવા યૂનેસ્કોની ટીમ અમદાવાદ આવશે | The two…

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur…

ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું | Driver dies after bike hits divider …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In