• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કલિકુંડમાં નિવૃત્ત વૃદ્ધ પર શ્વાને હુમલો કરી બચકાં ભરતા ઇજા | A retired elderly man was attacked by …

satyasamachar by satyasamachar
January 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કલિકુંડમાં નિવૃત્ત વૃદ્ધ પર શ્વાને હુમલો કરી બચકાં ભરતા ઇજા | A retired elderly man was attacked by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

Load More

ધોળકામાં
રખડતા શ્વાનનો આતંક

ઇજાગ્રસ્તને
સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા ઃ પાલિકા તંત્રની ઉદાસીનતા સામે રહિશોમાં રોષ

બગોદરા –  ધોળકા શહેરમાં રખડતા શ્વાનોનો
ત્રાસ દિન-પ્રતિદિન ભયજનક સપાટીએ પહોંચી રહ્યો છે. ગત સોમવારે સાંજે કલિકુંડ
વિસ્તારમાં રહેતા ૭૪ વર્ષીય નિવૃત્ત કર્મચારી મહેશકુમાર જોષી પર બે હિંસક શ્વાનોએ
અચાનક હુમલો કર્યો હતો. ખરીદી કરીને પરત ફરી રહેલા વૃદ્ધને શ્વાનોએ પગના ભાગે
ગંભીર બચકાં ભરી લોહીલુહાણ કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

હુમલા
દરમિયાન વૃદ્ધની બૂમાબૂમ સાંભળી નજીકના વેપારી મુકેશભાઈ વૈષ્ણવ મદદે દોડી આવ્યા
હતા. તેમણે સમયસૂચકતા વાપરી લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને રિક્ષા મારફતે તાત્કાલિક
ધોળકા સરકારી હોસ્પિટલ પહોંચાડયા હતા. પ્રાથમિક સારવાર બાદ ઈજાની ગંભીરતા જોતા
તબીબોએ તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની ફરજ પડી હતી.

ધોળકાના
અલકા રોડ અને શિમલા ગેસ્ટ હાઉસ જેવા જાહેર માર્ગો પર શ્વાનોના આતંકથી હવે રાહદારીઓ
અને વાહનચાલકોમાં ફફડાટ છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પાલિકા તંત્રને અનેક
રજૂઆતો છતાં તંત્ર દ્વારા રખડતા પશુઓ કે શ્વાનોના નિયંત્રણ માટે કોઈ નક્કર કામગીરી
કરવામાં આવતી નથી
, જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં
નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Next Post
પેરોલ ફર્લો સ્ક્વોડે અમરેલીથી 3 ફરાર આરોપીને ઝડપ્યા | Parole and furlough squad arrests 3 absconding…

પેરોલ ફર્લો સ્ક્વોડે અમરેલીથી 3 ફરાર આરોપીને ઝડપ્યા | Parole and furlough squad arrests 3 absconding...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…
GUJARAT

AAP Surendranagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ‘આપ’ના...

Read more

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In