• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કલોલમાં રસ્તો ઓળંગી રહેલી યુવતીનું બુલેટની ટક્કરથી મોત | A girl crossing the road in Kalol died afte…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કલોલમાં રસ્તો ઓળંગી રહેલી યુવતીનું બુલેટની ટક્કરથી મોત | A girl crossing the road in Kalol died afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા વેલાળા ગામના યુવકનું મોત | A young man from Velala village died after…

સુરેન્દ્રનગરમાં 1.38 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારીની ધરપકડ | Gold trader arrested for defraudin…

Load More

પોલીસે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા બુલેટ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી

કલોલ :  કલોલના હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા બુલેટ ચાલકે રોડ ઓળંગી
રહેલી યુવતીને ટક્કર મારી હતી અકસ્માતમાં યુવતીને ઇજાઓ પહોંચતા સારવાર માટે
હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાં તેનું મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે
મૃતકની માતાની ફરિયાદના આધારે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા બુલેટ ચાલક સામે ગુનો
દાખલ કરી તપાસ ચલાવી છે .

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં આવેલા નાગોરિવાસમાં
રહેતી સલમા રસુલભાઈ ઘાંચી રાત્રિના સમયે શ્રીજી ઘરનાળા પાસેથી હાઇવે ઓળંગી રહી હતી
તે વખતે પૂરપાટ નીકળેલા બુલેટના ચાલકે સલમાને ટક્કર મારી હતી આ અકસ્માતમાં સલમાને
શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
ત્યાંથી વધુ સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ગંભીર
ઇજાઓના પગલે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે બીબીબેન
રસુલભાઈ ગાંધીની ફરિયાદ લઈને અકસ્માત કરી ફરાર થઈ ગયેલા બુલેટ ચાલક સામે ગુનો દાખલ
કરી તપાસ ચલાવી છે.

Next Post
અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di…

અંબાપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં જશોદાનગરના આધેડનું મોત | Middle aged man from Jashodanagar di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…
INDIA

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી રહી હતી. વિશ્વ બજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવી...

Read more

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા મનપામાં લારીધારકોનો હોબાળો | Lorry owners protest against …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In