• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iran Israel War : ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિએ ગુજરાતના અર્થતંત્ર અને પ્રવાસન ક્ષેત્ર માટે ખતરાની ઘંટડી વગાડી છે. જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે, તો ગુજરાતના આઠથી દસ મુખ્ય ઉદ્યોગોમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે અને ટુર ઓપરેટરોને અંદાજે ₹50 કરોડનો આર્થિક ફટકો પડવાની ભીતિ છે.

ઔદ્યોગિક ક્ષેત્રે પડનારા પ્રત્યાઘાતો

વૈશ્વિક અસ્થિરતાને કારણે સુરત, અમદાવાદ, મોરબી અને જામનગર જેવા ઔદ્યોગિક કેન્દ્રો ડામાડોળ થવાની શક્યતા છે. 

કૃષિ અને ટેક્સટાઇલ : આરબ દેશોમાં એરંડા, મગફળી અને કપાસની નિકાસ અટકતા સ્થાનિક બજારમાં ભાવ ઘટવાની શક્યતા છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, જે મધ્ય-પૂર્વના દેશોમાં મોટા પાયે નિકાસ કરે છે, તેને સીધો ફટકો પડશે.

સિરામિક અને કેમિકલ: મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ સપ્લાય માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર નિર્ભર છે; આ માર્ગ બંધ થતા ઉત્પાદન ખોરવાશે. તેવી જ રીતે, ક્રૂડ ઓઈલ મોંઘું થતા ભરૂચ અને દહેજના પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધશે.

હીરા અને ફાર્મા: યુરોપ-અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટશે અને સોનાના ભાવ વધતા સ્થાનિક મંદી આવશે. ફાર્મા ક્ષેત્રે ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ’ (API)ની આયાત મોંઘી થતા દવાઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.

લોજિસ્ટિક્સ: કંડલા, મુદ્રા અને પીપાવાવ પોર્ટ પરથી થતા પરિવહનને અસર પહોંચતા વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે.

પ્રવાસન અને ફસાયેલા ગુજરાતીઓની સ્થિતિ

યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થતા પ્રવાસન ઉદ્યોગ સંકટમાં મુકાયો છે. આર્થિક નુકસાન થઇ રહ્યું છે. જો યુદ્ધ વધુ 15 દિવસ ચાલશે, તો ટુર ઓપરેટરોને ₹50 કરોડનું નુકસાન થઈ શકે છે. હાલમાં રિફંડ અને બુકિંગ કેન્સલેશન માટે એજન્સીઓ પર દબાણ વધી રહ્યું છે.

વિદેશમાં અટવાયેલા પ્રવાસીઓ: અંદાજે 3000 ગુજરાતીઓ દુબઈ, શારજાહ અને અબુધાબીમાં અટવાયા છે. હોળી-ધૂળેટીના વેકેશનમાં ગયેલા આ પ્રવાસીઓને પરત લાવવા સરકાર માટે પડકાર છે.

ઓમાનમાં તબીબોની ટુકડી: અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશ શાહ અને ૧૦ ડૉક્ટરો સહિત ૪૪ ગુજરાતીઓ ઓમાનમાં ફસાયા છે. તેઓ ૪થી માર્ચે પરત આવવાના હતા, પરંતુ હવે ૫મી માર્ચ સુધીમાં પરત ફરે તેવી સંભાવના છે.

આમ, ભૌગોલિક રીતે દૂર હોવા છતાં, આ યુદ્ધ ગુજરાતના વેપાર-રોજગાર અને સામાન્ય નાગરિકોના જનજીવન પર ગંભીર અસર કરી રહ્યું છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

Load More

Next Post
પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…
GUJARAT

અગાઉ યુવતી સહિત ચાર શખ્સ રૃ.૭૨.૫૦ લાખ સાથે પકડાયા હતા સાણંદના જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવી વીડિયો ઉતારી એક કરોડ પડાવી...

Read more

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In