• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

જામનગરના લાલપુર નજીક કાર અને બાઈકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો | Elderly farmer died in c…

Load More

સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

સુરત:શુક્રવાર:  ૧૫૮-કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સંપૂર્ણ સ્વસ્થ થઈને સુરત પધારતા ગત રોજ કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય ‘શુભેચ્છા કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રજ ગોકુલવાડી ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીની તંદુરસ્તીની કામના કરનારા હજારો કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

મોડી રાત સુધી કામરેજ વિધાનસભા વિસ્તારના નાગરિકો, શુભેચ્છકો અને ભાજપના પાયાના કાર્યકર્તાઓ મંત્રીશ્રીને મળવા અને તેમના ખબર-અંતર પૂછવા ઉમટી પડ્યા હતા. લાંબી માંદગી બાદ સ્વસ્થ થઈને પરત ફરેલા લોકપ્રિય નેતાને જોઈ કાર્યકર્તાઓએ ઉત્સાહ સાથે વધાવ્યા હતા.

કાર્યક્રમમાં ઉમટી પડેલા સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે, તમારા સૌની પ્રાર્થના અને શુભેચ્છાઓની શક્તિ જ મને ઝડપથી સ્વસ્થ કરી શકી છે. ફરી એકવાર આપ સૌની સેવામાં કાર્યરત થતા હર્ષની લાગણી થાય છે.

રિપોર્ટર પાયલ પટેલ સુરત

Next Post
બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ | Former…

બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ | Former...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

જામનગરના લાલપુર નજીક કાર અને બાઈકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો | Elderly farmer died in c…

જામનગરના લાલપુર નજીક કાર અને બાઈકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો | Elderly farmer died in c…

જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…
GUJARAT

Surat Corporation : સુરત પાલિકાની મગોબ ખાતેની 60 હજાર ચો.મી.થી વધુ જગ્યામાં પીપીપી ધોરણે હાઇટેક એમ્યુઝમેન્ટ પાર્ક-એન્ટરટેઇન્મેન્ટ પાર્કના કરાર કરીને...

Read more

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

જામનગરના લાલપુર નજીક કાર અને બાઈકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો | Elderly farmer died in c…

જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

જામજોધપુરના શેઠ વડાળા ગામની સીમ વિસ્તારમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 5 જુગારીઓ પકડાયા | 5 …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In